SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૩ ••• ૭ર૩ . ૭૨૪ ••• ૭૫ ••• ૭ર૬ ••• ૭૨૭ ... ૭૨૮ ૭૨૯ દૂડી વાત કહઈ નૃપ જઈ, ચંદપ્રદ્યોતના હરખ્યો સહી; મુઝ બલ્યાડો દેખઈ કીર, નવિ દેખેંબુધો નઈ તીર. નરપતી હઈડ હરખ્યો જસૈ, હુમરી ઠુમર તિણે કહેતસે; ચંડપ્રદ્યોતન અહી આવસે, અભયકુમાર તમ ઝાલો અસે. અભયકુમાર બુધિ હઈડે ધરે, એક સેવક નઈ ગિહલો કરે; ચઉટે પેરણ કરતો ફરે, અભયકુમાર લેઈ ઘર સંચરે. નીત્ય કુંજા વાજાંઈ જસે, ઘણી બુખ પાડે તે અસે; મુંકાવો મુઝ સઘલાં લોક, ચંદપ્રદ્યોતન ગહલો ફોક નીતિ ગિહલાઈ કરતો બહુ, ઝોંટી ખાઈ જનનું સ સાથિં લોક ભમઈ કઈ લખ, મધપુડો યમ વીધો મખ. નીતિ એમકતોલ થાય, થાકાલોક ન જોવા જાય; ગિહલો ઉછલે કરંઈ અચાય, એમ કરતાંદીન કેતા જાય. સાત દીવસનિં અંતર જોય, ચંદપ્રદ્યોતન આવ્યો સોય; જોઈ લાગ ચઢયો માલીઈ, મૃગ નયણી પ્રમેં ભાલીઈ. વિષય અંધ વીમાસું નહી, શકટમાંહિ પડીસ્યુ કહી; જાણ પૂરષતેહઈ અજાણ, પરઘર પૈઠા હોય પરાણ. જિમ મેગલ ફરસેંદ્રી કાય, પડયો અજાણ્યે આવઈ વાવ; રસનાને રસ વાહયો મીન, ખોઈ પરાણ મછ મુરખહીન. પ્રેમલ વાહ્યો ભમરો જેહ, કમલમાંહિ બંધાઈ તેહ; આખેં વાહ્યો પડયો પતંગ, અગનમહિી પર જલે અંગ. કરણ વસે મોહઈ મૃગહરણ, સંકટ પડીઆ પામે મરણ; એતા પશુનલહી કે સાર, વિષય પુરષ તણાં ઘીકાર. જાણી દેખી કુપે પડેઈ, મૂઉં મુંઝ ઘર ઘરરડ વાઈ; ચંદ પ્રદ્યોતન આવી ચઢે, પુરષે તિહાં બાંધ્યો રાસડે. આવ્યો રાવત અલી સાંકડઈ, વિષ ધરવાં કો ઘાલ્યો ઘડે; મેંગલ પડયો અજાણ્યે માંહિ, બલપ્રક્રમનવિ ચાલે તાંહિ. ચંદપ્રદ્યોતને ઘાલ્યો ખાટિ, બાંધિ પુરષ લેઈ ચાલ્યા વાટિ; ચઉટાવચિં પૂકારેં ઘણીં, કહેણ ન સૂણતા કૌતેહ તણું. અરે હું ચંદપ્રદ્યોતન રાય, અભયકુમાર મુઝ ઝાલી જાય; સુભટ લોક ન ઘાંઈ કોઈ, ચંદપ્રદ્યોતન ગિહેલોય. ... ૭૩૦ ૭૩૧ •.. ૭૩૨. ••• ૭૩૩ ... ૭૩૪ ••• ૭૩૫ . ૭૩૬ .. ૭૩૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy