SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૫ ... ૧૧૫૫ હ. ... ૧૧૫૬ હ. ... ૧૧પ૭ હ. ... ૧૧૫૮ હ. ... ૧૧૫૯ હ. ... ૧૧૬૦ હ. ... ૧૧૬૧ હ. પહિલઈ પોહરિ વિસામણ કરતો, શિવ ઋષિ સહી તસ નામો; ગુરૂ ગલઈ હાર દેખિનિ બિહનો, પાછો વલિક કરી કામો રે. નિસહી કામિ ભઈ ભઈ ઉચરતો, પુછઈ અભયકુમારો; તુમ્યો સાપ તુમનિ ભય શાહનો, અનુભવી અપારો રે. ઉજેણી નગરીના વાસી, હું લોઢોસિચ નામો; શિવદત્ત સોય વડેરો ભાઈ, ન લઈ પાસિં દામો રે. સરરઠ દેશ જઈ ધન લાવ્યા, આગલિ અનરથ થાઈ; ચુલેતરઈ બેહનિ નિ મારી, પછઈ હુઆ ઋષિરાય રે. અનુભવીઉ ભય આવ્યો મુઢઈ, નીસહી અમ વિસરતી અભયકુમાર કહઈ મુનિવર સાચો, વાત પ્રકાસઈ નર તીરે. બીજઈ પોહરિ વેયાવચ કરતો, શિવદત્ત મુનિવર સારો; ગુરૂ દેખીનિં બીહનો સબલો, કસ્યો કંઠિ એ હારો રે. ત્રીજઈ પોહરિ વલઈ તે પાછો, મહાભયે મહાભય કરતો; અભયકુમાર કહઈ તુમ ભય શાહનો, મુનિવર ફરતો રહેતો રે. સાધ કહઈ અનુભવિલું આગિં, ઝહસ્તપણઈ ભય હો; નીસહી તણઈ વરાંસઈ સ્વામી મુઝ, મુખિં આવ્યો તેહો. અભયકુમાર કહઈ સ્ત્રો અનુભવીલ, મુનિવર ભાખઈ તામો; અંગદ દેશ તણો હું કણબી, મહારું સુગ્રીવ નામો રે. આવી ધાડી પલીની જ્યારઈ, સ્ત્રી પુઠિ ગઈ ત્યારઈ; મિં જઈ ભીલ પલીપતિ મારયો, હુઉ વયરાગ મનમાંહિ રે. મોઢઈ કથા માંડીનિ ભાખી, સમઝયો અભયકુમાર; ત્રીજઈ પોહરિ જિણ ઋષિ આવ્યો, તેણેિ પણિ દીઠો હારો રે. કિંતો ભય ભાગો વ્રત લીધો, તેહ જ ભય આ અહીઉ; ઉપાસરઈ પેસતાં ભાખઈ, અતી ભય વરત તહીઉં રે. અભયકુમાર કહઈ શો ભય તુમનિ, મુનિવર કહઈ સુણિ વાતો; ઉજેણી પાસિં અમ રહેવું, ગુણ સુંદર મુઝ તાતો રે. ઉજેણીમાં હું પરણાવ્યો, ગયો તે આણું કરવાનું મુઝ નારીઈ મુઝ પગ કાપ્યો, નાઠો નર હું મરવા રે. વયરાગિ મિં સંયમ લીધું, પૂરવ ભવ સાંભરીઉં; નિસહી તણઈ વરસઈ શ્રાવક, અતિ ભય મુખિ ઉચરીઉ રે. . ૧૧૬ર હ. ૧૧૬૩ હ. .. ૧૧૬૪ હ. ... ૧૧૬૫ હ. ... ૧૧૬૬ હ. ... ૧૧૬૭ હ. ... ૧૧૬૮ હ. ... ૧૧૬૯ હ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy