SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ श्याश्रय शीलादित्यनां नवसारीनां ताम्रपत्रो દાન લેનાર સામન્ત સ્વામિનને દીકરા, માત્રીશ્વર(?)ને ભાઈ કિકસ્વામીને શિષ્ય અને અધવર્યું હતું. સામતસ્વામી આગામી સ્વામીને દીકરે, અને કાશ્યપ ગોત્ર હતું અને નવસારિકામાં રહેતા હતા. દાનમાં આપેલું ગામ બાહિરિકના પેટા વિભાગ કહવલાહારમાં આવેલું છે. છેલ્લી બે પંક્તિમાં લખ્યું છે તે મુજબ આ દાન ૪૨૧ મા વર્ષમાં માઘ સુ. ૧૩ ને દિવસે ધનંજય કે જે સન્ધિવિગ્રહને અધિકારી હતા તેણે લખ્યું હતું. આ દાનપત્રમાં જે રાજાઓનાં નામ આવે છે તે પૈકીનાં બે બાદામીને પાશ્ચાત્ય ચાલુક્ય રાજાઓનાં છે. એક પુલકેશી વલ્લભ એટલે કે પુલકેશી ૨ છે અને બીજો તેને દીકરો વિક્રમાદિત્ય સત્યાશ્રય પૃથિવીવલલભ એટલે કે વિક્રમાદિત્ય ૧ લો છે. વિક્રમાદિત્યને નાગવર્ધનનાં ચરણનું ધ્યાન કરતે તથા પલવ વંશને પરાભવ કરતે વર્ણવ્યો છે. તેનાં મહારાજાધિરાજ ઈત્યાદિ બિરૂદેથી જયસિંહવર્મા અને શીલાદિત્યથી અધિક દરજજાને પુરવાર થાય છે. જયસિંહ પુલકેશી ૨ જાના દીકરા વિક્રમાદિત્યનો ના ભાઈ હતા. દાનપત્રમાં પણ કહેવું છે કે તેની સત્તા તેના મ્હોટા ભાઈથી વધેલી હતી. સંભવિત છે કે નવસારીકાવાળા પ્રાંતના સૂબા તરીકે તેના મ્હોટા ભાઈએ નીમ્યો હોય અને ત્યાં તેને દીકરો રહેતું હોય અને આ આસદ્ધિ ગામ દાનમાં આપ્યું હોય. ક્યાશ્રય શીલાદિત્યનું બીજું તામ્રપત્ર સરતમાંથી મળેલું છે અને તેમાં કાર્મય, સુભલા અને અભૂરક એમ ત્રણુ ગામડાનાં નામ આવે છે. ડે. બહુરે ઉપલાં બધાં ગામોને નવસારિ, અસ્ટગામ” કામરેજ, ઉભેલ અને અલરાપ તરીકે શોધ્યાં છે. તે બધાં તાપીની દક્ષિણે લાટ અથવા દક્ષિણ ગુજરાતમાં આવેલાં છે. ચાલકય વંશની ગુજરાત શાખાનાં કુલ ચાર તામ્રપત્રો જણાવ્યાં છે ? (અ) શ્યાશ્રય શીલાદિત્યનાં નવસારીનાં તામ્રપત્રો, વર્ષ ૪૨૧. , સુરતનાં તામ્રપત્રો વર્ષ ૪૪૩. (ક) તેના ભાઈ જયાશ્રય મંગલરાજનાં બલસારનાં અપ્રસિદ્ધ તામ્રપત્રો શક સંવત્ ૬૫૩નાં (ડ) જયાશ્રય મંગલરાજના નાના ભાઈ અવનિજનાશ્રય પુલકેશીરાજનાં નવસારીનાં તામ્રપત્રો સંવત ૪૯૦નાં ઉપરનાં “અ” અને “બ” અનુસાર જયસહવર્મન અને તેને દીકરે યુવરાજ શીલાદિત્ય વિક્રમાદિત્ય ૧ લા(ઈ. સ. ૧૫૫-૮૦)ના સંવત્ કર૧ માં તેમ જ વિનય દત્ય(ઈ. સ. ૮૦(૬)ના ૪૪૩ મા વર્ષમાં સમકાલીન હતા. આ ર૪–૫૦૦ ઈ. સ. થી શરૂ થતા ચેદી કલચરી ) સંવત સિવાય બીજો હેવાને સંભવ નથી. આ પ્રમાણે શરૂ કરીને શીલાદિત્ય નાં બે દાન ઈ. સ. ૬૭૧ અને ૬૮૨* ન ઠરે છે. યુવરાજ લિાદિત્યના મૃત્યુ પછી જયસિંહર્મન પછી રાજ કરતા મંગલરાજનાં બલસારનાં તામ્રપત્રો (ક) શક સંવત ૬પ૧ ઈસ. ૭૩૧ ૧૦)નાં છે. અ” અને “બ” ની માફક “ડ” ની સાલ કલચુરી સંવતની લેવી જશે. પલકેશીરાજ જે મંગલરાજને નાને ભાઈ હવે તે ઈ. સ. ૭૩૯માં રાજ કરતો હતે. અંતમાં એટલું કહેવું જોઈએ કે બાહિરિક વિષય અને પેટા વિભાગ કહવલાહાર જેમાં આસદ્ધિ ગામ આવેલું છે તે બન્ને શોધી શકાયાં નથી. (૧) જાઓ ઈ. એ, વિ. ૯ પા. ૧૨૩ અને જ. બે. બૅ. રે. એ સે. વે, ૧૬ ૫. ૫ એક શકમંદ તામ્રપત્રમાં નાગવર્ધનનું નામ બે વખ્ત આવે છે. ઈ. એ, , ૯ ૫. ૧૨૩ અને ડીનેસ્ટીઝ કેનેરી ડીસ્ટ્રીક્ટ પા. ૩૫૭, (૨) સરખા સાઉથ ઈડીયન ઈસ્કીપશન્સ વિ. ૧ પા. ૧૪૫ અને ડીને. કેને, ડીસ્ટી: ૫, ૩૬૨. (૩) વીએના એરીયેન્ટલ કોંગ્રેસ આર્યન સેકશન પા.૨૧. (૪)ડ, ફલીટ મને ખબર આપે છે કે નવસારીથી અગ્નિખૂણે સાત માઈલ ઉપર આ ગામ છે અને લખે છે કે મુંબઈ પોસ્ટલ ડાયરેકટરીમાં તેની જોડણી અષ્ટગામે કરી છે જેથી અષ્ટગ્રામને વનિ થાય છે, નહીં કે આસદ્ધિ ગ્રામ. (૫) ઈ. એ. વો ૧૭ ૫.૧૯૮ (૬) જ. બ. બે, ૨. એ. . વ. ૧૬ ૫.૫ (૭) ઉપરની નેટ ૫. ૩ જુઓ. (૮) જીઓ ઇ. એ. જે. ૧૩ પા. ૭૭. વિએના ઓરીએન્ટલ કોંગ્રેસ આર્યન સેકશન ૫. ૨૧૯, ડે. ભાડાકરની અલ હીટરી ઓફ ધી ડેકકન બીજી આવૃત્તિ ૫, ૫૫. (૯) ડીનેસ્ટીઝ કેનેરી ડીસ્ટ્રીકટ ૫. ૩૬૪ નં. ૩ અને પા. ૩૭૦ નં. ૬. (૧૦) તે જ પુસ્તક પ. ૩૭૪ નં. ૧૧ (૧૧) તે જ પુસ્તક પા. ૩૭૬ ૫. ૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005412
Book TitleGujarat na Aetihasik Lekho Part 01
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy