SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વરૂપે સ્થિતામા, સતત નિરખું ભિન્ન તનથી, સ્વભાવે સ્થિતાત્મા, સતત નિરખું ભિન્ન તનથી; સમાધેિસ્થિતાત્મા, સતત નિરખું ભિન્ન તનથી, શુચિ ચિક્રપાત્મા, સતત નિરખું ભિન્ન તનથી. ૫ જગતુચક્ષુ સ્વાત્મા, સતત નિરખું ભિન્ન તનથી, પ્રશાંતિ ધામાત્મા, સતત નિરખું ભિન્ન તનથી; ગુણેનું ધામાત્મા, સતત નિરખું ભિન્ન તનથી, વિભાવાતીતાત્મા, સતત નિરખું ભિન્ન તનથી. ૬ જરાદિ મુક્તાત્મા, સતત નિરખું ભિન્ન તનથી, સુખી શાશ્વતાત્મા, સતત નિરખું ભિન્ન તનથી; નિજારામી આત્મા, સતત નિરખું ભિન્ન તનથી. નિરાલંબી આત્મા, સતત નિરખું ભિન્ન તનથી. ૭ અરૂપી સહજાત્મા, સતત નિરખું ભિન્ન તનથી, અસંગી સહજાત્મા, સતત નિરખું ભિન્ન તનથી; અનંગી સહજાન્મા, સતત નિરખું ભિન્ન તનથી; અગી સહજાત્મા, સતત નિરખું ભિન્ન તનથી. ૮ સ્વયં સ્વાધીનાત્મા, સતત નિરખું ભિન્ન તનથી, અનંતાનંદાત્મા, સતત નિરખું ભિન્ન તનથી; અહો! આત્મા! સ્વાત્મા! અતીત મન કાયા વચનથી, સ્મરું, ભાવું, ધ્યાવું અનુભવું સદા લીન મનથી, અનુભવું સમાધિસ્થ મનથી. ૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005409
Book TitleKavya Amrut Zarna
Original Sutra AuthorN/A
AuthorRavjibhai C Desai
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1975
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy