SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ ૐ નમઃ સહજ સ્વરૂપ ભાવના શિખરિણી છંદ તનું કાયા–માયા, ભવભ્રમણના અંત કરું હું, ભજી' જ્ઞાન દૃષ્ટા, સહજ સ્વરૂપે સ્થિતિ ધરું હું; ચિદાત્માને જોવા, પરમ ગુરુ ઘો દિવ્ય નયના, અમાલાં રત્નાશાં, ઉર ધરુ પ્રભા આપ વચને. ૧ બધાં તત્ત્વામાં જે, પ્રથમ જગ સર્વોપરી લસે, પ્રભુ શુદ્ધાત્મા એ, અનુપમ જગે જ્યેાતિ વિલસે અહા ! રિદ્ધિસિદ્ધિ ! અમિત સુખની ત્યાં,નહિમણા, સ્મરુ શા સગુણા ! વિમલ ચિચિંતામણિ તણા. ૨ પ્રભુ તિાત્મા, સતત નિરખુ ભિન્ન તનથી, સદાનંદી સ્વાત્મા, સતત નિરખું ભિન્ન તનથી; સુખાધિ શાંતાત્મા, સતત નિરખું ભિન્ન તનથી, અવિનાશી સ્વાત્મા, સતત નિરખુ` ભિન્ન તનથી. ૩ અણાહારી સ્વાત્મા, સતત નિરખુ` ભિન્ન તનથી; સ્વયં જ્ગ્યાતિ આત્મા, સતત નિરખું' ભિન્ન તનથી; વિકલપાતીતાત્મા, સતત નિરખું ભિન્ન તનથી, વિદેહી નિત્યાત્મા, સતત નિરખું ભિન્ન તનથી. ૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005409
Book TitleKavya Amrut Zarna
Original Sutra AuthorN/A
AuthorRavjibhai C Desai
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1975
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy