SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ રાણકપુર ૫૧ ખૂબ અશાતના થતી જોઈ આ. શ્રીવિજયધસૂરિ મહારાજ જ્યારે સાદડીમાં ચતુર્માસ બિરાજમાન હતા ત્યારે તેમણે સાદડીવાળાઓને સમજાવી સ', ૧૯૫૩ માં આ તીના વહીવટ શેઠ આણુ દજી કલ્યાણજીની પેઢીને સુપરત કરાવ્યેા. આજે અમદાવાદની શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી સાદડીમાં કાર્યાલય રાખીને તી ના પ્રશ્નધ કરે છે. આ વ્યવસ્થાથી ભય ઓછો થયે છે જીર્ણોદ્ધારનું કામ પૂર્ણ થતાં સ. ૨૦૦૯માં ફરી પ્રતિષ્ઠા થઈ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005403
Book TitleRanakpurni Panch Tirthi
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
PublisherYashovijay Jain Granthmala
Publication Year1956
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy