SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ જે કે જેની બંધુ પ્રભુની, ભાવે પૂજા કરશે, જેન બાળકે ઉલ્લાસથી કહે, ભવસાગર તરશે રે. આદીશ્વર સ્વામી, બાળ નમે શીર નામી.. || ૫ | ગાયન ૪ થું. નમું પદે ગિરિજાપતિને-એ રાગ. નમું પદે પ્રભુ સુમતિને. શશી સમ શેભે છે મુખ સારૂં, એકજ શરણ તમારું; પ્રેમ ધરી દયાનિધિ કાપ કુમતિને. નમું . મેઘરાયના નંદ, ટાળે ભવભવ હૃદ; મતિ મારી છે મંદ, છજી આનંદ કંદ, તેડે કર્મના બંધ નૃત્યકળા કરી જૈન બાળકે,નમે છે સેવક સંગે. પ્રેમાનકુંવારા ગાયન ૫ મું. શ્રી સેહંકરા, પ્રભુ પાશ્વ જિનવરા; જૈન બાળકની, વિનતિ સુણે જરા. ટેક અશ્વસેન વામાજીકે નંદન, વણારસી વાસી, પ્રભાવતી પીયુ પાસ કુંવરજી, આપ છે અવિનાશી. શ્રી. ૧ કમઠ કેપથી નાગ યુગલને, ઉગાર્યા અટવી, શ્રી નવકાર સુનાયે પાયા ધરણેન્દ્ર પદવી. શ્રીમે ૨ તેમ પ્રભુ નિજ હસ્ત ગ્રહીને, ઉતારે ભવપાર; “જૈન” બાળ સેવકની સંગે, વંદે વારંવાર. શ્રી ૩ છે સંવત્ ગણું પીસ્તાલીશ વર્ષે, સુંદર શ્રાવણ માસ; કૃષ્ણ ચતુર્દશીને રવિવારે, ઉપ આ ઉદ્યાસ. શ્રી. | ૪ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005364
Book TitleShravak Kartavya tatha Vividh Stavanadi Samucchaya Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1917
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy