SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ મરૂદેવીકે હે નંદ, નાભિરાય કુળચંદ; ગુણ તુજ કલ્પવૃદ, ગાવે ઇદ્ર સૂર્ય ચંદ્ર; આપે પરમ આનંદ; એક ચિત્તથી ધ્યાન ધરતાં, મેક્ષ સુખ પાવંતા. દુઃખ ૧ તુંહી તુંહી પરમેશ, તુંહી તુંહી દાનેશ તુંહી તુંહી જ્ઞાનેશ, તુંહી સકળ તવેશ; તુંહી વિમલાચલેશ ગાવે માંગરોળ જેન મંડળી, સંગીત સાધ્ય કરતાં. દુઃખ ૨ ગાયન ૩ જુ. એવી રે રંભા જાણી જાવા કેમ દઈએ—એ રાગ. આદીશ્વર સ્વામી, બાળ નમે શીર નામી. અંતરજામી અવિચળ નામી, દરિશન તુજન કરીએ; તુજ સ્વામીનાં દરિશન કરતાં, સર્વે દુઃખડાં હરીએ રે. આદીશ્વર સ્વામી, બાળ નમે શીર નામી. ૧ એક આશરે અંતરજામી, આપ તણે આધાર; કૃપાદૃષ્ટિએ આપ નીહાળે, નહીં તે નિરાધાર રે. આદીશ્વર સ્વામી, બાળ નમે શીર નામી. | | ૨ || કેશર ચંદન પુષ્પ કેતકી, જાઈ જુઈ તે સારી; એવી રીતે પૂજા કરતાં, ભવની પીડા હારી રે. આદીશ્વર સ્વામી, બાળ નમે શીર નામી. ૩ છે. કૂડકપટમાં ઘણાંજ કુકૃત્ય, કીધાં મેં ભારી, અનંત ભવમાં રઝળી રઝળી, આ શરણ તમારી રે.. આદીશ્વર સ્વામી, બાળ નમે શીર નામી. ( ૪ ) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005364
Book TitleShravak Kartavya tatha Vividh Stavanadi Samucchaya Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1917
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy