SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૭ ( ૫ 1 દેહરે જાઈ જુહારે દેવ, દ્રવ્ય ભાવથી કરજે સેવ પૂજા કરતાં લાભ અપાર, પ્રભુજી મેટા મુક્તિ દાતાર છે જે ઉત્થાપે જિનવર દેવ, તેહને નવ દંડકની ટેવ | ૬ | પિશાળે ગુરૂ વંદજે જાય, સુણે વખાણુ સદા ચિત્ત લાય છે નિર્દૂષણ સુજત આહાર, સાધુને દેજે સુવિચાર છે ૭ સ્વામીવત્સલ કરજે ઘણું, સગપણ મેહસું સામી તણું દુઃખીયા હીણા દીનને દેખ, કરજે તાસ દયા સુવિશેષ છે. ૮ ઘર અનુસારે દેજે દાન, ૫ મેટાશું ન કરે અભિમાન છે ગુરૂને મુખ લેજે આખડી, ધર્મ ન મૂકીશ એકે ઘડી છે ૯ છે વારૂ શુદ્ધ કરે વ્યાપાર, ઓછા અધિકાને પરિવાર છે મ ભરજે કેની કૂડી સાખ, કૂડા જનશું કથન મ ભાખ ૧૦ | અનંતકાય કહી બત્રીશ, અભક્ષ્ય બાવીશે વિશ્વાવીશ છે. તે ભક્ષણ નવિ કીજે કિમ, કાચાં કુણાં ફળ મત જિમે છે ૧૧ . રાત્રિભેજનના બહુદેષ, જાણુને કરજે સંતોષ છે સાજી સાબુ લોહ ને ગળી, મધુ ધાવડી મત વેચે વળી છે ૧૨ વળી મ કરાવે રંગણ પાસ, દૂષણ ઘણાં કહ્યાં છે તાસ પાણી ગળજે બે બે વાર, અણગળ પીતાં દેષ અપાર છે ૧૩ જીવાણુના કરજે યત્ન, પાતક છંડી કરજે પુણ્ય ! છાણાં ઈધણ ચૂલો જોઈ, વાવરજે જિમ પાપ ન હોય છે ૧૪ ૧ પૌષધશાળા-ઉપાશ્રયે. ર દોષ વગરને સાધુને ખપે એ શુદ્ધમાન. ૩ સ્વધર્મની સેવા. ૪ સંપત પ્રમાણે. ૫ બળીયા સાથે બાથ ભીડીશ નહીં. ૬ વ્રત, નિયમ, પ્રતિજ્ઞા. ૭ જમીનકંદ વિગેરે. ૮ મધ, માખણ, કાચું મીઠું વિગેરે. ૯ પાણુને સંખારે વાળતાં બચેલા જીવજંતુઓ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005364
Book TitleShravak Kartavya tatha Vividh Stavanadi Samucchaya Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1917
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy