SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ તુ તા પર મંદિરમાં પેસીને, તિહાં પારકી સેજે એસીને તે ભાગ કર્યા ઘણા હેંસીને સુષુ જેમ ભુજંગ થકી ડરતા રહીએ, તેમ પરનારીને પરિહરીએ ભવસાયર ફેરા નિવ ફ્રીએ ! ॰ ॥ ૭॥ વ્હાલા પરણી નારીથી પ્રીત સારી, એ માથું વઢાવે પરનારી ! તમે નિશ્ચે જાણજો નિરધારી ! સદ્ગુરૂ કહે તે સાચું છે, તારી કાયાનુ સર્વે કાચુ છે એક નામ પ્રભુનું સાચું છે ! સુષુ॰ ॥ ૯ ૫ સુષુ॰ । ૧૦ । સુણ॰ ॥ ૮॥ શ્રાવક ચેાગ્ય કરણીની સજ્ઝાય. ચોપાઈ. શ્રાવક તું ઉઠે પરભાત, ચાર ઘડી લે પાછલી રાત !! મનમાં સમરે શ્રી નવકાર, જેમ પામે ભવસાયર પાર કવણું ? દેવ કવણુ ગુરૂ ધર્મ, કણ અમારૂ છે કુળક કવણુ અમારા છે વ્યવસાય?, એવું ચિંતવજે મન માંય સામાયિક લેજે મન શુદ્ધ, ધર્મની હૈડે ધરજે યુદ્ધ ! પડિક્કમણું કરજે યણીક તણું, પાતક' આલાઈ આપણું ॥ ૩ ॥ કાયા શક્ત કરે પચ્ચખ્ખાણ, સુધી પાળે જિનની આણુ ! ભણુજે ગણજે સ્તવન સજ્ઝાય, જિષ્ણુ ુતિ ૫ નિસ્તાશ થાય ।। ૪ । ચિતારે નિત્ય ચઉદ્દે નિમ, પાળે દયા જીવતાં સીમ Jain Educationa International For Personal and Private Use Only ॥ ૧ ॥ ૧ કાણુ, ૨ વ્યાપાર–રોજગાર. ૩ રાત્રિનું. ૪ પાપ. ૫ જેથી. હું ચૌદ નિયમ સદાય ધારજે. ॥૨॥ www.jainelibrary.org
SR No.005364
Book TitleShravak Kartavya tatha Vividh Stavanadi Samucchaya Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1917
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy