SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ મુખડાં દીજે હે, તાપ હરીજે મહારા લાલ નિત્ય લાભ પ્રભુમી છે, એમ પયંપે મહારા લાલ, પ્રભુજીને સમરી હો, પાતક કંપે મને કેરા લાલ ૪ છે. શ્રી અરથનાથનું સ્તવન છે (આણસરા જોગીએ દેશી.) શ્રી અર જિન ભવજલને તારૂ, મુજ મન લાગે વારૂ રે મનહન સ્વામી બાંહ ગ્રહી એ ભવિજન તારે, આ શિવપુર આરે રે | મન નો તપ જપ મહ મહા તેફાને, નાવ ન ચાલે માને આ મન છે પણ નવિ ભય મુજ હાથે હાથે, તારે તે છે સાથે રે | મન ૨ ભગતને સ્વર્ગ સ્વર્ગથી અધિકું, જ્ઞાનીને ફલ ઈ રે મન છે કાયા કષ્ટ વિના ફલ લહીએ, મનમાં ધ્યાન ધરેઈ રો મન ૩જે ઉપાય બહુવિધની રચના, એગ માયા તે જાણે રે. મન ! શુદ્ધ દ્રવ્ય ગુણ પર્યાય યાને, શિવ દીયે પ્રભુ ઉપરાણે રે. મન છે ૪ પ્રભુ પદ વલગ્યા તે રહ્યા તાજા, અBણ અંગ ન સાજા રે મન છે વાચક યશ કહે અવર ન ધ્યાઉં, મેં પ્રભુના ગુણ ગાઉં રે મન છે પ. છે શ્રી મલ્લિ જિન સ્તવન (સાસુ પૂછે છે વહુએ દેશી.) મહિમા મલ્લિ જિણુંદને, એકે જીભે કહ્યું કિમ જાય; યોગ પર ભિન્ન વેગળું, ચાલા પણ યોગના દેખાય છે મ છે ૧ વયણે મિજાવે સભા, મને સમજાવે અનુત્તર દેવ, દારિક કાયા પ્રત્યે, લિ સમીપે કરાવે સેવ છે મ છે ૨ | ભાષા પણ સવિ શ્રેતાને, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005364
Book TitleShravak Kartavya tatha Vividh Stavanadi Samucchaya Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1917
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy