SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ ચાહે પ્રભુ નિરખવા રે, ઘો દરિસર્ણ મહારાજ ! સ શાંતિ ૨ . પલક ન વિસરે મન થકી રે, જેમ મારા મન મેહસ છે એક પખો કેમ રાખીએ રે, રાજ કપટને નેહ સો શાંતિ૩ નેહ નજર નીહાલતાં રે, વાધે બમણે વાન સ0 છે અખૂટ ખજાને પ્રભુ તાહરે રે, દીજીએ વંછિત દાન છે સટ છે શાંતિ ૪ આશ કરે જે કઈ આપણી રે, નહીં મૂકીએ નિરાશ સામે સેવક જાણુને આપણે રે, દીજીએ તાસ દિલાસ સત્ર શાંતિ પમા દાયકને દેતાં થકા રે, ક્ષણ નવિ લાગે વાર . સર કે કાજ સરે નિજ દાસનાં રે, એ મેટ ઉપગાર | સ | શાંતિ છે ૬ છે એવું જા ને જગધણું રે, દિલ માંહિ ધરજે પ્યાર સે સરૂ૫વિજય કવિરાયને રે, મેહન જયજયકાર છે સવ ને શાંતિ . ૭ શ્રી કુંથુનાથ સ્તવન | (કેસરવરણે હે કાઢ કસુંબે મહારા લાલ–એ દેશી.) કુંથુ જિનની હે સેવા માગું મહારા લાલ, વિનય કરીને હે, પાયે લાગું મહારા લાલ જગજીવન જિનજી છે. અણુ ભવ દીઠા મહારા લાલ, સાકર દુધથી હે, લાગે મીઠા મહારા લાલ છે ૧ સસરણ બેઠા હે, પ્રભુજી દીપે મહારા લાલ, સમતા રસશું હે, જગને ઝીપે મહારા લાલ, દેવદંદુભિ રૂડા હૈ, ગગને વાજે મહારા લાલ, વલી તિહાં કિશું જાણું હો, ભામંડલ છાજે મહારા લાલ ર છે ચારે દિશિ દેવતા છે, ચામર ઢાલે મહારા લાલ, ભવના ફેરા હે, પ્રભુજી ટાલે મહારા લાલ, જિનજીનું દર્શન હે, મેહનગારૂં મહારા લાલ, પલ એક દિલથી હે, હું ન વિસારું મહારા લાલ રે ૩ સેવક ઉપર હે, મહેર ધરીને મહારા લાલ, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005364
Book TitleShravak Kartavya tatha Vividh Stavanadi Samucchaya Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1917
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy