SearchBrowseAboutContactDonate
Page Preview
Page 525
Loading...
Download File
Download File
Page Text
________________ UR UR 舅舅舅 SRUFFiggesigg she is t h e site sir. “જૈન” પત્ર માટે બે ગૌરવરૂપ પ્રસંગે તે "SHip కస కస ల వ ల క ల క ల గ g Arigg signs is so sigg is 騙 蝙蝠」 UK UR UR જૈન” સાપ્તાહિકના ઇતિહાસમાં યાદગાર બની રહે એવા બે સમારેહ તા. ૬-૬-૭૬ રવિવારના રોજ મુંબઈમાં, ઊજવાઈ ગયા. એક સમારોહ હતે “જૈન” પત્ર તૈયાર કરેલ “ભગવાન મહાવીર ૨૫૦૦મે નિર્વાણ મહોત્સવ માહિતી વિશેષાંકના પ્રકાશનને અને બીજે સમારેહ હતે “જૈન” સાપ્તાહિકના સૌજન્યશીલ તંત્રી ભાઈશ્રી ગુલાબચંદદેવચંદ શેઠે, અનેક પ્રકારની મુશ્કેલીઓ વચ્ચે પણ, આ પવનું નિયમિત પ્રકાશન ચાલુ રાખીને, પિતાના પત્ર દ્વારા કરેલ જૈનધર્મ, સંઘ અને સમાજની દીર્ઘકાલીન સેવાઓ નિમિત્તે એમને સન્માન-પત્ર અર્પણ કરીને એમનું બહુમાન કરવાને. આ બન્ને સમારંભેનો અહેવાલ આજના અંકમાં અન્યત્ર આપવામાં આવ્યું છે, એટલે એની વિગતે અહીં આપવાની જરૂર નથી. “માહિતી વિશેષાંકના પ્રકાશનને ઉત્સવ “જૈન” પત્રના તંત્રીશ્રી માટે તથા આ વિશેષાંકના સંપાદક-મંડળ માટે ભારે રાહત, સંતોષ અને હર્ષને પ્રસંગ હતે. “જૈન” પાસેની ટાંચી સાધન-સામગ્રી અને કંઈક નબળી કે સામાન્ય લેખી શકાય એવી આર્થિક જોગવાઈની દષ્ટિએ વિચાર કરતાં, આ માટે અંક તૈયાર કરવાનું કામ, મને તે નબળા કે પાંગળા પગે પર્વત ચડવા જેવું અતિ અતિ મુશ્કેલ લાગતું હતું. આ માટે દેશના ખૂણા ખૂણામાથી કેટકેટલી સામગ્રી ભેગી કરવાની હતી! એવી સામગ્રી એકત્ર ક્ય પછી એનું અવલોકન અને વગીકરણ કરીને એની વ્યવસ્થિત ને કરવાનું કામ કેટલું જંગી હતું! અને આ બધું કર્યા પછી એકરંગી તથા બહુરંગી અઢીસ જેટલાં ચિત્ર સાથે, પાંચસોથી પણ વધુ પાનાના આ દળદાર અંકને સુંદર, સુઘડ અને સ્વચ્છ રૂપમાં છપાવવાનું કામ તે એનાથી ય વધુ કપરું હતું. મારું મન તે સતત એ જ ચિતા અને વિમાસણ કર્યા કરતું હતું કે આવું મોટું કામ અમે હેમખેમ પૂરું કરી શકીશું ખરા? કદાચ આ કામ ધારણું પ્રમાણે અમે પૂરું ન કરી શક્યા તે જૈન” પત્રની અને અમારી પણ પ્રતિષ્ઠાને કેટલી બધી હાનિ પહોંચશે! શ્રી ગુલાબચંદભાઈએ તે, છેલ્લા મહિનાઓ દરમ્યાન, આ અંકનું પ્રકાશન ન થાય ત્યાં સુધી ઘી ખાવું બંધ કર્યું હતું! પણ છેવટે અમારી બધાની ચિંતાને અંત આવ્યે, “સેકી લકડી એક કે બેજ' એ કહેવત પ્રમાણે અનેક શક્તિઓ અને વ્યક્તિઓના સક્રિય સહકારથી એક ઉત્તમ કેટને વિશેષાંક તૈયાર થઈ ગયે તથા એને પ્રકાશનવિધિ પણ આનંદ અને ઉલ્લાસ સાથે ઊજવાઈ ગયે; અને સોએ વિશેષાંકની અને “જૈન” પત્રના સાહસની મુક્ત અને પ્રશંસા કરી. આ બધું જોઈને અમારું ચિત્ત સંતુષ્ટ અને આહૂલાદિત થયું અને અમારા મનને ભાર દૂર થયે. આ બધું પરમાત્માની કૃપાનું જ ફળ સમજવું ઘટે. જૈન” પત્રના જીવનના આવા હર્ષજનક, યાદગાર અને સેનેરી અવસર ઉપર જાણે સુવર્ણકળશ ચડાવવાને કુદરતને શુભ સંકેત હોય એમ આ વિશેષાંકના પ્રકાશન-સમારે હની સાથે સાથે જ, તથા વિકાસ” AS,, હના પચીસ A / N90 RER છે. 3 ૪૩૯ 1480 માહિતી શિક8 ડિગ્રી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005355
Book TitleBhagwan Mahavir Mahiti Visheshank
Original Sutra AuthorN/A
AuthorGulabchand Devchand Sheth
PublisherJain Saptahik
Publication Year1976
Total Pages530
LanguageGujarati, Hindi
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy