SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ થઈ. કવિ સંમેલન થયાં. આ બધા જ ધર્મચક્રે સાથે પાંચસોથી વધુ વીરભકતે સતત રહ્યા હતા. હપુર [ગુજરાત)થી ફેબ્રુઆરી ૧૯૭૫માં પાંચમું ધર્મચક નીકળ્યું. આ ધર્મચક્રે ગુજરાતના તેમજ દેશના વિવિધ તીર્થધામની યાત્રા કરી. ત્રણેક મહિના સુધી તેણે સેંકડે માઈલેની યાત્રા કરી. આ પાંચેય ધમંચોએ જે જે ગામ અને શહેરમાં પ્રવેશ કર્યો ત્યાં તેનાં શાનદાર સ્વાગત માટે માર્ગો પર તે રણે બંધાયા, કમાનો બંધાઈ કેટલેક સ્થળે હેલીકેપ્ટરમાંથી ધર્મચક પર પુષ્પવૃષ્ટિ થઈ પ્રેક્ષકોએ પણ કુલેથી સ્વાગત આનંદ અને ગૌરવની વાત એ છે કે ધર્મચક્રના સ્વાગતમાં મુસલમાન, ખ્રિસ્તી, શીખ, હિન્દુ આદિ અન્ય ધમપંથના ભાઈબહેનેએ પણ ઉમંગથી ભાગ લીધો હતે. અને રાજ્યની રાજધાનીમાં પ્રવેશ સમયે ધર્મચક્રનું સરકારી સ્વાગત થયું હતું. ૦ કર્યું. બહેનેએ મંગળ ગીત ગયા અને આરતી ઉતારી. કેટલેક સ્થળે જાહેરસભાઓ Quality And Service વિનય સ્વયં એક તપ છે, અને શ્રેષ્ઠ ધર્મ છે. PARAS TRADERS EXCLUSIVE SHOW ROOM OF PHILIP PRODUCTS SdilHd • Radio TRANSISTORS Lamps • Tubes And Commercial, Industrial fittings. LEONARA L AMP SHADES ૬ ૦ M, G. Road. BHAVNAGAR ૦ YWS Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005355
Book TitleBhagwan Mahavir Mahiti Visheshank
Original Sutra AuthorN/A
AuthorGulabchand Devchand Sheth
PublisherJain Saptahik
Publication Year1976
Total Pages530
LanguageGujarati, Hindi
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy