SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ મિથ્યાત્વી પણ નિશિ ભોજન થકી, વિષ મિશ્રિત થયું અન્ન; અંગ સડી મરી મંજારો થયો, પ્રથમ નરકે ઉત્પન્ન. શ્રાવક જીવ ચવીને અનુક્રમે, થયો નિર્ધન દ્વિજ પત્ર; શ્રીપુંજ નામે તસ લઘુ બાંધવો, મિથ્યાત્વી થયો તત્ર. શ્રીધર નામે બેઉ મોટા થયા, પાલે કુલ આચાર; ભદ્રક સુર તવ જોઈ જ્ઞાનસ્ય, પ્રતિ બોધ્યા તેણિવાર. ||૧૦ણી જાતિ સ્મરણ પામ્યા બિહું જણા, નિયમ ધરે દઢરીત; રયણી ભોજન ન કરે સર્વથા, કુટુંબ ધરે જ અપ્રીત. ||૧૧|| ઢાળ - ૪ (પ્રભુ તુજ શાસન અતિ ભલું. એ દેશી) ભોજન નાપે તેહને, પિતા માતા કરે રીસો રે; ત્રણ્ય ઉપવાસ થયા તિસ્ય, જોયો નિયમ જગીશો રે. ||૧|| એક મનાં વ્રત આદરો, જિમ હોય સુર રખવાલા રે; દુશ્મન દુષ્ટ દૂરે ટલે, હોયે મંગલમાળા રે. તેરી ભદ્રક સુર સાનિધ્ય કરે, કરવા પ્રગટ પ્રભાવ રે; અકસ્માત નૃપ પેટમાં, ફૂલ વ્યથા ઉપજાવે રે. +૩ી વિફલ થયા સવિ જ્યોતિષિ, મંત્રી પ્રમુખને ચિંતા રે; હાહાકાર પુરમાં થયો, મંત્રવાદી નાગ દમંતા રે. //૪ સૂરવાણી તેહવે સમે થઈ, ગગને ઘન ગાજી રે; નિશિ ભોજન વ્રતનો ધણી, શ્રીપુંજ દ્વિજ દિન ભોજી રે. //પા તસ કર ફરસ થકી હોઈ, ભૂપતિ નીરૂજ અંગો રે; પડહ વજાવી નગરમાં, તેડાવ્યો ધરી રંગો રે. ૫૬) 8 ક રી કિ કિ ર ટ ટ ક ર ર ર ર ર ર ર ર ર ર વકી (૧ ૧૯) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005331
Book TitleRatribhojan Mimansa
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherRupaben Astikumar Shah
Publication Year2013
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy