SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દર્શનની ચાર ભાવના ૩૦૧ ભાવથી નિવૈ રબુધ્ધિ આવે છે. જીવમાત્ર પ્રત્યે સમભાવ આવે છે. શ્રી. દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે તેમ 6 સન્વય પયમ્સ, સમ્મં ભૂસાઈ પાસ ’ પિહિઆસવસ દંતસ, પાવકમ્ભ ન ખંધઈ શાકા · જે પ્રાણીમાત્રને પોતાના આત્મા સમાન-‘ આત્મવત્ સર્વ ભૂતેષુ ’ – ગીતાજી પ્રમાણે ગણે છે, તેવા રાગ-દ્વેષાદિ આશ્રવના દ્વારાને બ`ધ કરનાર જિતેન્દ્રિયને પાપકમાં બંધાતા નથી. ’ પેાતાના આત્મા સમાન જીવાને ગણવા એટલે બધાનુ શુભ થાઓ તેમ ઈચ્છવુ, 6 દરેક તીર્થંકર ભગવંતે પૂના ત્રીજા ભવે ‘સ જીવાને શાસનરસી કરૂ’એવી આ અનુપમ ભાવના ભાવીને તીર્થંકર નામગેાત્ર ખાંધ્યુ હોય છે. આ ગીભાવ ઉદાયન રાવિએ પોતે કેદ કરેલા ને લાકડાના પાંજરામાં પૂરેલા ચડપ્રદ્યોતન રાજા પ્રત્યે દાખવીને પોતાના સમક્તિને નિ`ળ કર્યું. (૨) પ્રમેદ ભાવના – એટલે સદા ગુણાનુરાગી બનવુ. બધાના ગુણ જોવા. ખીજાના ગુણ દેખી રાજી થવું. અને વિચારવું કે એમના ગુણા મારામાં પ્રગટો. આ ભાવના ભાવવાના કારણે જ શ્રી નવકાર મંત્ર, લેગસ આદિ જિનેશ્વરાના સંસ્તવ જે આપણે રાજ કરીએ છીએ, તેના પરમાર્થ જ એ છે કે એ પંચ પરેમેષ્ઠિના ગુણે આપવામાં પ્રગટ થાઓ. ગુણાનુરાગીપણુ. વિનય વગર પ્રગટતું નથી. ને વિનય એ ધર્માંનું મૂળ છે. તેથી ગુણાનુરાગી ધી જ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy