SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ महादवग्गिसंकासं, मरुम्मि वइरवालुए। कलंबबालुयाए य, दडपुव्वो अणंतसो ।। (उत्तरज्झयणाणि १९/५०) મહા દવાગ્નિ તથા મરુદેશ અને વજ-રેતી જેવી કદંબ નદીની રેતીમાં મને અનંતવાર બાળ્યો છે. हुयासणे जलंतम्मि, चियासु महिसो वि व । दड्डो पक्को य अवसो, पावकम्मेहि पाविओ ॥ (उत्तरज्झयणाणि १९/५७) પાપ કર્મોથી ઘેરાએલો અને પરવશ હું ભેંસની જેમ અગ્નિની બળતી ચિતાઓમાં બળાયો અને પકાવાયો છું. નિષ્કર્ષ ઉપરના વિવરણનો નિષ્કર્ષ છે – વિદ્યુત-ઊર્જા છે. એને લાકડા વગરનો અગ્નિ પણ કહી શકાય છે. જેમ તેજોવેશ્યાના પ્રયોગ વખતે તેજોલબ્ધિસંપન્ન વ્યક્તિના મોંમાંથી નીકળતી જ્વાળાને અગ્નિ કહી શકાય છે, એવી જ રીતે વિદ્યુતને અગ્નિ કહી શકાય છે. જેમ નરકમાં થનારી ઊર્જાને અગ્નિ કહ્યો છે એમ જ વિદ્યુતની ઊર્જાને અગ્નિ કહી શકાય છે. જેમ તેજોલેશ્યાના તૈજસ પરમાણુઓથી ઉત્પન્ન ઊર્જા અચિત્ત છે અને જેમ નરકમાં થનારા તૈજસ પરમાણુઓથી અચિત્ત છે તે જ પ્રમાણે વિદ્યુતના તૈજસ પરમાણુઓથી ઉત્પન્ન ઊર્જા અચિત્ત છે. ૪૨. તેરાપંથના ચોથા આચાર્ય શ્રી મયાચાર્યએ આ વિષયમાં બહુ જ સ્પષ્ટ કર્યું છે, જેનું દૃષ્ટવ્ય છે - પરંપરાની જોડ, જો તેરાપંથ મર્યાદા અને વ્યવસ્થા, (પાનું ૩૪૧-૩૬૨માં પ્રકાશિત) છે. એમાં આગમ, શ્રત, આજ્ઞા, ધારણા અને જીત - આ પાંચ વ્યવહારને સમજાવ્યા છે. થોડા પદ્ય (પૃષ્ઠ ૩૪૧-૩૪૬). १. दूहा परंपरा नां बोल बहु, गणि बुद्धिवंत री थाप । दोष नहिं छै तेहमें, जीत ववहार मिलाप ॥ ગામ, કૃત, , ઘારા, નીત, વંચમો ગોવા ए पंच ववहारे वत्तर्ता, श्रमण आराधक होय ।। 263 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005303
Book TitleShu Vidyut Sachit Teukay Che
Original Sutra AuthorN/A
AuthorMahendramuni
PublisherAnekant Bharati Prakashan
Publication Year2005
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy