SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૨ વસ્તુપાળકૃત સૂક્તિઓ સુભાષિતસંગ્રહમાં ઉઠ્ઠત કરવામાં આવી છે, જે બતાવે છે કે એની કવિતાની કીર્તિ ગુજરાતની સીમાઓની બહાર પ્રસરેલી હતી. વરતુપાળના ચાર શ્લોકે દેવગિરિના રાજા કૃષ્ણ (ઈ. સ. ૧૨૪૭-૧૨૬૦)ના આરેઠક--હસ્તિદળના ઉપરી જલણકૃત “સૂક્તિ-મુક્તાવલિમાં ઉદ્દત થયા છે. ૨૭ દેવગિરિ અને ગુજરાતના રાજાઓ વચ્ચે સતત યુદ્ધો ચાલ્યા કરતાં હતાં, પણ આ સંધર્ષને પરિણામે વચ્ચે વચ્ચે શાન્તિના ગાળામાં સાંસ્કારિક સંપર્ક વધતો હશે અને બન્ને પક્ષે આદાનપ્રદાન થતું. હશે તે આ ઉપરથી જણાય છે. શાકંભરીને શાડગધર (ઈ. સ. ૧૨૬૩), કત “શાગધરપદ્ધતિ માં વસ્તુપાળને એક કલેક રથાન પામે છે.૨૮ પ્રબન્ધામાં પુષ્કળ બ્લેક વસ્તુપાળના મુખમાં મુકાયા છે૨૯ અને અમુક પ્રસંગેઓ એ કે બોલાયા હતા એ પણ ત્યાં સૂચિત કરેલું છે. સૂતિરચનામાં વસ્તુપાળની કુશળતા જોતાં એમાંના ઘણાખરા લેકે એની પિતાની જ રચના હશે એ માનવું એગ્ય છે. યોગ્ય પ્રસંગોએ શીધ્રસૂતિરચના તે કરી શકતો હશે એવી કલ્પના થાય છે. “આબુપ્રશસ્તિ –સોમેશ્વરે કાવ્યરચનામાં વસ્તુપાળની મૌલિકતાની અને રાજ્યવ્યવસ્થામાં એના કડક વહીવટની પ્રશંસા કરી છે. છેલ્લી શત્રુંજયયાત્રા સમયે વરતુપાળના મુખમાં મુકાયેલા શ્લેક (પ્રચિ, પૃ. ૧૦૫; વચ, ૮-૫૭૧ થી ૫૭૪) ઊંડે ધાર્મિક ભાવ અને નમ્રતા સૂચવે છે. ૫. ઉપર કહ્યું તે પ્રમાણે, વસ્તુપાળે “નરનારાયણનંદ' નામે મહાકાવ્ય રચ્યું છે. અર્જુન અને શ્રીકૃષ્ણની મૈત્રી, રૈવતક ઉદ્યાનમાં તેમને વિહાર તથા અર્જુને કરેલું સુભદ્રાનું હરણએ પ્રસંગો વર્ણવતું એ ૧૬ સર્ગનું ૨૭. (1) મદવાન ચઢિ , (૨) ચત્રોમુલું, () સંગ્રતિ ૧૦, (૪) સામં નિનોન્નતતા. આમાંનો માત્ર બીજે લેક નના, ૧-૬ માં બોળી શકાય છે. આ બતાવે છે કે જાણવામાં આવી છે તે સિવાય બીજી રચનાઓ પણ વસ્તુપાળે કરી હશે. ૨૮. સંગ્રતિ ૧૦ (નં. ૬૬), જે સૂ મુમાં છે. ૨૯. પુપ્રસં; પૃ. ૬૪, પ્રકે, પૃ. ૧૧૪, ૧૧૬, ૧૨૩, ૧૨૪, ૧૨૫, ૧૨૮; પ્રચિ, પૃ. ૧૦૫; વચ, ૬-૫૦૭, ૫૦૪, ૫૫૨, ૬૦૯, ૬૧૦, આદિ કેટલાક લોકો વિશે ચિ નીચેનું સૂચક વાક્ય લખે છે–ચાવી િશ્રીવતુપાત્રમાર રાયેતાવ્યમૂરિ (પૃ. ૧૦૫). 30. विरचयति वस्तुपालश्चुलुक्य पचिवेषु कविषु च प्रवरः । ન જાવિર્થ શ્રીવર જાણે a | (પ્રાલેસ, નં. ૬૪) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy