SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ () હસ્તપ્રતે [ જે હસ્તપ્રતોના નામ સાથે “તાડપત્રીય હસ્તપ્રત' એવો નિર્દેશ કર્યો છે. એ સિવાયની બધી પ્રતો કાગળ ઉપર લખાયેલી છે.] અમરચન્દ્રસૂરિ : કાવ્યકલ્પલતા-પરિમલ (નં. ૨૬૪૬ અને ૯૫૧૧-શ્રી હેમચન્દ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર, પાટણ) છંદરત્નાવલિ ) નં. ૮૬ ૦૭-શ્રી હેમચન્દ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર, પાટણ, નકલ કર્યા વર્ષ વિ. સં. ૧૬૬૪; નં. ૯૭૪૬-તે જ જ્ઞાનમંદિર; નં. ૪૪૭-પ્રવર્તક કાન્તિવિજયજી શાસ્ત્રસંગ્રહ-છાણી) ઉદયપ્રભસૂરિ, રવિપ્રભસૂરિના શિષ્ય : કર્મવિપાક-ટિપ્પણ કસ્તવ-ટપણ શતક-ટિપ્પણ (આ ત્રણે કૃતિઓ નં. ૨૧૭૩ માં–પ્રવર્તક કાતિવિજયજી શાસ્ત્રસંગ્રહ, વડોદરા) ઉદયપ્રભસૂરિ, વિજયસેનસૂરિના શિષ્ય : ઉપદેશમલા-કર્ણિકા (નં. ૧૦૩૫૧ શ્રી હેમચન્દ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર, પાટણ, નકલ કર્યા વર્ષ વિ. સં. ૧૫૪૭) નેમિનાથચરિત (નં. ૨૦૫ર–તે જ જ્ઞાનમંદિર, નકલ કર્યા વર્ષ વિ. સં. ૧૫૧૮) શબ્દબ્રહ્મોલ્લાસ (તાડપત્રીય હસ્તપ્રત નં. ૩૪-ખેતરવસી ભંડાર, પાટણ) એકનાથ ભટ્ટ : રામશતક-ટીકા (નં. ૨૯-ઈ. સ. ૧૮૭૨-૭૩ને મુંબઈ સરકારને હસ્તપ્રતોને સંગ્રહ; હાલ, ભાંડારકર ઓરિયેન્ટલ રિસર્ચ ઈન્ટિટટટ્યુટ, પૂનામાં સંગ્રહીત. નકલ કર્યા વર્ષ વિ. સં. ૧૭૧૭) નરચન્દ્રસૂરિ, દેવપ્રભસૂરિના શિષ્ય : અનરાધવ-ટિપ્પણુ નં. ૧૧૨૯૯ અને ૮૬૩૪–શ્રી હેમચન્દ્રાચાય જેન જ્ઞાનમંદિર, પાટણ, નકલ કર્યાનાં વર્ષ અનુક્રમે વિ. સં. ૧૫૦૬ અને ૧૫૫૬; તેમજ નં. ૬૭૨૯ તે જ જ્ઞાનમંદિર) કથારત્નાકર અથવા કથારસાગર (દાબડે નં. ૫૧, હસ્તપ્રત નં. ૨૬-ડહેલા ઉપાશ્રય ભંડાર, અમદાવાદ; નં. ૫૬૯-જ્ઞાનવિમલ સૂરિ ભંડાર, ખંભાત; નં. ૧૩ર-જૈન ભંડાર, ચાણસ્મા) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy