SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ ભારવિઃ કિરાતાજુંનીય (સં. પંડિત દુર્ગાપ્રસાદ અને કે. પી. પરબો, પાંચમી આવૃત્તિ, મુંબઈ, ૧૯૦૩ મમ્મટઃ કાવ્યપ્રકાશ (માણિક્ય ચન્દ્રના સંકેત સહિત, સં. વાસુદેવ શાસ્ત્રી અત્યંકર), પૂના, ૧૯૨૯ મયૂર : સૂર્યશતક (સં. પંડિત દુર્ગાપ્રસાદ અને વી. એલ, પણશીકર), ત્રીજી આવૃત્તિ, મુંબઈ, ૧૯૨૭ મલ્લવાદી: નયચક્ર (સં. વિજયલબ્ધિસૂરિ), ગ્રન્થ 1, છાણી, સંવત ૨૦૦૪ માઘ ઃ શિશુપાલવધ (સં. પંડિત દુર્ગાપ્રસાદ અને પંડિત શિવદર), ૭મી આવૃત્તિ, મુંબઈ, ૧૯૧૭ માણિકમચન્દ્ર : કાવ્યપ્રકાશ–સંકેત (સં. વાસુદેવ શાસ્ત્રી અત્યંકર ) પૂના, ૧૯૨૯ મુરારિ : અનર્ધરાઘવ નાટક (સં. પંડિત દુર્ગાપ્રસાદ અને કે. પી, પરબ), મુંબઈ, ૧૮૮૭ મેઘપ્રભાચાર્ય : ધર્માલ્યુદય નાટક (સં. મુનિ પુણ્યવિજયજી), ભાવનગર, ૧૯૧૮ મેરૂતુંગાચાર્ય: પ્રબન્ધચિંતામણિ (સં. મુનિ જિનવિજય), અમદાવાદ અને કલકત્તા, ૧૯૩૩ મેરૂતુંગાચાર્ય (બીજા) : વિચારશ્રેણી (મે ૧૯૨૫ના જન સાહિત્ય સંશોધકમાં મુદ્રિત ) મોદી, રમણલાલ સી. (સંપાદક) : વાયુપુરાણ, વાયડા બ્રાહ્મણ અને વાણિયાનું જ્ઞાતિ પુરાણ, અમદાવાદ, ૧૯૪૪ યશપાલઃ મોહરાજપરાજ્ય નાટક (સં. મુનિ ચતુરવિ), વડોદરા, ૧૯૧૮ યશશ્ચન્દ્ર: મુદ્રિતકુમુદચન્દ્ર પ્રકરણ (સંપાદકને નિદેશ નથી), બનારસ, વીર. સં. ૨૪૩ર રત્નમન્દિર ગણિઃ ઉપદેશતરંગિણી (સંપાદકને નિર્દેશ નથી), બનારસ, વીર સં. ૨૪૩૭ રાજશેખર : કાવ્યમીમાંસા (સં. સી. ડી. દલાલ અને આર. એ. શાસ્ત્રી), ત્રીજી આવૃત્તિ, વડોદરા, ૧૯૩૪ બાલરામાયણ નાટક (સં. ગોવિંદદેવ શાસ્ત્રી), બનારસ, ૧૮૯૬ રાજશેખરસૂરિઃ પ્રબંધકોશ અથવા ચતુર્વિશતિપ્રબન્ધ (સં. જિનવિજ્ય મુનિ), અમદાવાદ અને કલકત્તા, ૧૯૩૫ રામચન્દ્ર અને ગુણચન્દ્રઃ નાટયદર્પણ (સં. જી. કે. શ્રી ગોદેકર અને એલ. બી. ગાંધી), ગ્રન્થ ૧, વડોદરા, ૧૯૨૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy