SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૫ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમ`ડળ વિજયસેનસૂરિ–કવિ અને વિદ્વાન 6 ૧૨૪ " ૧૧૩, વિજયસેનસૂરિના સૂચનથી વસ્તુપાળ વૃદ્ધ તપાગચ્છના જગચ્ચન્દ્રસૂરિને વંદન કરવા માટે ગયા હતા,૧૨૨ તથા એમનું અને એમના શિષ્યાનું તેણે સંમાન કર્યું હતું. વિજયસેન એક વિદ્વાન હતા. ‘ સમરાદિત્ય-સંક્ષેપ ’ (ઈ. સ. ૧૨૬૮ )ના કર્તા પ્રદ્યુમ્નસૂરિને તેમણે ન્યાય શીખવ્યા હતા,૧૨૩ અને બાલચન્દ્રની વિવેકમંજરીનેટીકા ’નું તેમણે સંશાધન કર્યું હતું. ઉપદેશતર`ગિણી ' ( પૃ. ૭૬ )માં વસ્તુપાળની સ્તુતિના એક શ્લાક (વ સ્વથિ શબ્દ)નું કર્તૃત્વ વિજયસેનસૂરિ ઉપર આરેાપિત કરવામાં આવ્યું છે, પણ તે આધારભૂત ગણી શકાય એમ નથી, કેમકે એ શ્લાક ગિરનારના શિલાલેખ ( પ્રા‰લેસ, ન. ૪–૪; ગુઍલે, ન. ૨૧૦) માંના નરેન્દ્રપ્રભકૃત પદ્યભાગમાં સાતમા બ્લાક તરીકે અને એ જ કર્તાની ખીજી ‘વસ્તુપાલપ્રશસ્તિ-’ ના ૨૭ મા ક્લાક તરીકે મળે છે.૧૨૫ વિજયસેનસૂરિની કાઈ સળગ સંસ્કૃત કૃતિ હજી જાણવામાં આવી નથી, પણ એમની કવિત્વશક્તિની જે પ્રકારે પ્રશ'સા સમકાલીન લેખકાએ કરેલી છે એ જોતાં તેમણે કંઈ મહત્ત્વની સંસ્કૃત રચના કરી હેાય એ બનવાજોગ છે. ‘ રેવગિરિ રાસુ ' નામે એમનું એક અપભ્રંશ કાવ્ય જાણીતું છે. વસ્તુપાળની ગિરનારની સંધયાત્રા પ્રસંગે એ રચાયું હતું. " વિજયસેનસૂરિનું અવસાન 6 ૧૧૪. વડાદરા પાસે છાણી ગામના જૈન ગ્રન્થભડારમાંની પિંડનિયુક્તિ 'ની એક હસ્તપ્રતની પુષ્પિકા અનુસાર, વિજયસેનસૂરિનું અવસાન સ. ૧૩૦૧ (ઈ. સ. ૧૨૪૫) માં થયું હતું.૧૨૬ આ હસ્તપ્રતની નકલ નાગેન્દ્ર ગચ્છના કાઈ સાધુએ કરી હાય એમ જણાય છે, કેમકે પુષ્પિકામાં [ ૯૯ ૧૨૨. વચ, ૮-૩૧ થી આગળ. આ જગચ્ચંદ્રસૂરિના શિષ્ય વિજયચન્દ્રસૂરિ તેમણે દીક્ષા લીધી ત્યાર પહેલાં વસ્તુપાળના ઘરમાં મુખ્ય હિસાબનીશ હતા( જુએ! મુનિસુ•દરસૂરિષ્કૃત ‘ ગુર્વાલિ ’, શ્લાક ૧૨૨-૨૫. ) ૧૨૩, ૮ સમરાદિત્ય-સક્ષેપ ’, ૧-૨૪ ૧૨૪, પિટસન, રિપેંા` ૩, પૃ. ૧૦૦ ૧૨૫. પ્રર્કા ( પૃ. ૫૯)માં આ શ્ર્લાકને રિહરકૃત ગણવામાં આવ્યે છે અને વચ (૫-૪૦૭)માં એ કાઈ અજ્ઞાતનામા કવિના મુખમાં મુકાયેા છે. ૧ ૧ ૨ ૧ ૧૨૬. ન્દુસ્થાનિનિપુર્ણણ્યવરે ચેઇનવમીતિૌ નિશિ । સ્વ:જુરીમજમાğ(ર)દ્વૈતાં ધ્યાનતો વિયસેનસૂચઃ ॥ (શ્લોક ૫) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy