SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ કર કંઠે ૧૦૧ શોભા દીલધારી ૩૨ / સગુરુ ચરણ રેણુ શિર ધરિયે ! ભાલ ૧૦૨ શોભા ઈણવિધ ભવિ કરિયે | મોહ કા મૂલ લોભ ૧૦૩ જગ માંહી / રોગ સૂલ ૧૦૪ રસ દુજો નાહી | દુ:ખ કા મૂલ સ્નેહ ૧૦૫ ધારા / ધન્ય તેઈન તીનો સે ન્યારા ૧૦૬ / ૩૪ | અસૂચી વસ્તુ જાણ ૧૦૭ કાયા ! સૂચી પુરુષ જો ન કરે માયા ૧૦૮ . સુધા સમ અધ્યાત્મ ૧૦૯ જાણી | વિષય સમ કુકથા પાપ કહાણી ૧૧૦ / ૩૫ / સુસંગત પરમાર્થ પાવે ૧૧૧ / કુસંગત સંસાર બઢાવે ૧૧૨ / રંગ પતંગ દુજર્જન કા સંગ ૧૧૩. અંતર બુરા ઉપર કા રંગ ને ૩૬ છે. સજ્જન સ્નેહ મજીઠ કા ૧૧૪ રંગ ! સબ કાલ તે રહત અભંગ ને પ્રશ્ન ઉત્તર કહા વિચારી ! અતિ સંક્ષેપ બુદ્ધિ અનુસારી ૩૭ અતિ વિસ્તાર અર્થ ઈણ કેરા સુનત મિટે મિથ્યાત અંધેરા છે. સમકિત ચેતન કા જો દીપે .. મોહ રાય કો જરો જીપે | ૩૮ . કળશ રસપૂર્ણનંદ સુચંદ સંવત માસ કાર્તિક જાણીએ પક્ષ ઉજ્જવલ તિથિ ત્રયોદશી વાર અચળ વખાણીએ આદીશવાસ પસાય પામી ભાવનગર રહી કરી ચિદાનંદનિણંદ વાણી કહી ભવસાગર તરી. | ૧૦૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005257
Book TitleJain Gita Kavyono Parichay
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2001
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy