SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ જાકો ત્રિવિધ કામના નાહી ૨૫ //. જિસ કુ તૃષ્ણા અગમ અપારા ! તે ભારી દુખિયા સંસારા ૮૩ . થયા પુરુષ જે વિષયાતીતા ! તે જગ મહી પરમ અમિતા ૮૪ / ૨૬ / મરણ ૮૫ સમો નહીં ભય જગમાંહી / પંથ સમાન જરા ૮૬ જગમાંહી પ્રબલ વેદના ૮૭ જાણો સુધાવક્ર તુરંગ ઈન્દ્રિય મન ૮૮ જાણો ૨૭ . કલ્પ વૃક્ષ ૮૯ સંયમ સુખકાર ! અનુભવ ચિંતામણિ ૯૦ વિચાર | કામ ગવી વર વિદ્યા ૯૧ જાણો ચિત્રાવેલ ૯૨ ભક્તિ ચિત્ત જાણો | ૨૮ || સંયમ ૯૩ સાધ્યા સહુ દુઃખ જાવે દુ:ખ ગયા મોક્ષ પદ પાવે છે. શ્રવણ શોભા સુનિયે જિનવાણી ૯૪ I નિર્મલ જિમ ગંગા જલ પાણી / ર૯ II નયર શોભા ૯૫ જિનબિંબ નિહારૈ | જિન પડિમા જિન સમ કર ધારે છે સત્ય વચન ૯૬ મુખ શોભાભારી છે. તજ તંબોલ સત્ત સુખકારી રે ૩૦ | કર કી શોભા ૯૭ દાન વખાણો ઉત્તમ પાંચ ભેદ તસ્સ જાણો // ભુજ ૯૮ બલે તરીયા સંસાર ! ઈણ બિધ ભુજા શોભા ચિતધાર / ૩૧ || નિર્મલ નવપદ ૯૯ ધ્યાન ધરી રે ! હૃદય શોભા નિત્ય ઇમ લીજે . પ્રભુ ગુણ મુક્તામાલ ૧OO સુખકારી ! ૧૦૬ ૧૦૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005257
Book TitleJain Gita Kavyono Parichay
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2001
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy