SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન :૨ ૪ પમત્તે બહિયા પાસ, અપ્પમત્તે સયા પરક્કમેÆાસિ ૦ આરંભજું દુખમિણં તિ નચ્ચા એવમાહુ સમ્મત્તદંસિણો ૦ દિòહિં નિવ્વયં ગચ્છજ્જા O ર ૭ તા તિવિજ્રો નો પડિસંજલિÆાસિ (આયારો ૪/૩૯) તેં આઇઇત્તુ ણ અેિ ણ ણિખિવે, જાણિતુ ધમ્મ જહા તહા । (આયારો ૪/૫) સમ્યક્ત્વ : સમત્વ ૦ મૂલ્યાંકનની દૃષ્ટિ દુઃખ સંચયનું કારણ : આરંભ ૭ અદૃષ્ટ છે આત્મા, દૃષ્ટ છે જગત ૦ વૈરાગ્યની ઉપલબ્ધિ : ત્રણ પ્રકાર દુઃખગર્ભ – દુઃખ આવે ત્યારે મોહગર્ભ – પ્રિયનો યોગ, અપ્રિયનો સંયોગ થાય ત્યારે જ્ઞાનગર્ભ- આંતરિક જ્ઞાન પ્રસ્ફુટિત થાય ત્યારે ભીતર એ છે બહાર એ છે . - જે અપ્રમત્ત છે, અવંચક છે, દષ્ટિમાં અનાસક્ત, ઉપશાંત છે, જે દુઃખને આભમૂલક સમજે છે. Jain Education International (આયારો ૪/૧૧) જે પ્રમત્ત છે, વંચક છે, દૃષ્ટમાં આસક્ત છે, પ્રજ્જવલિત કષાયવાળો છે, દુઃખને પરકૃત સમજે છે. અસ્તિત્વ અને અહિંસા (આયારો ૪/૨૯) (આચારો ૪/૬) ૧૭૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005209
Book TitleAstittva ane Ahimsa
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya, Rohit A Shah
PublisherAnekant Bharati Prakashan
Publication Year2000
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy