SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ છે. તમારૂં સ્થાન અમદાવાદની મીલાનાં ભુ ગળાંમાંથી ધુમાડા કાઢી ગરીબેનાં Àાહી ચુસનાર-રસનાર જૈના વચ્ચે નથી, પરન્તુ ગામડાઓમાં તમારા સન્દેશા ઝીલનારી પ્રજા વચ્ચે છે. જેમ ભગવાન વીરે અનાર્માંને અપનાવવા માટે પ્રયાણુ કયુ" હતુ. તેમ કશું, અને રાષ્ટ્રધર્મને ખરાખર બજાવે. આજે આણંદજીકલ્યાણુજીની પેઢી નાણાંથી આપણાં તીર્થોં નહીં રક્ષી શકે. એકાદ બે માણસની લાગવગથી તીર્થા નહિ મચી શકે. આ વાત મે કલકત્તામાં જૈનેની મળેશી સભા સમક્ષ ગદગદ કઠે કહી હતી. પૂર્વે થયેલા પાપના પ્રાયશ્ચિત્તને ખાતર તમે રાષ્ટ્રયજ્ઞમાં તમારો ફાળો આપે. મહાત્મા ગાંધીજી આપણને સ્વરાજ લાવી દેશે એ ખ્યાલની પાછળ જગત્ના કલ્યાણના ખ્યાલ પણ રહેલા છે. સાધુએ અને આચાર્યાંને વિનતિ કરૂ છું કે તમે એ મહાપુરૂષને આળખા અને સાધુ મહારાજો, તમે તમારી જાતને વ્યાખ્યાન આપે અને રાષ્ટ્રકલ્યાણના મહાન કાયમાં તમારૂં તપોબળ રે અને તમારો પુરૂષાથ પ્રગટાવે. Jain Education International છેવટે, જગતના તમામ જીવાની રક્ષા કરવાના તથા મદદ કરવાના અને અરસપરસના ઝગડા છેાડી દેવાનો હું તમાને આગ્રહ કરૂ છું. ખાદીનું વેચાણુ. એ પછી શ્રી. કોઠારીજીએ જણાવ્યું હતું કે, આવતી ગાંધી—જયતી ઉજવવા માટે તમારે ખાદી ખરીદવી જોઇએ અને તમા સવે ખાદીના કાર્યોંમાં ફાળે આપશે એવી હું આશા રાખું છું. [એ પછી ખાદીવેચાણુનું કાર્ય હાથ ધરવામાં આવતાં લગભગ રૂ. ૧૦૦૦ ની ખાદી વેચાઇ હતી, જેમાં શ્રી. વીરચંદ પાનાચંદ તરફથી રૂા. ૧૦૦૦, શ્રી. ભાગીલાલ લહેરચંદ તરફથી રૂા. ૧૦૦૦ અને શ્રી. મેઘજી સેાજપાલ તરફથી રૂા. ૧૦૦૦ ની રકમે હતી. બીજી તરફ સ્વયં સેવકાએ કડ ફાળો ઉઘરાવવા માટે એળી ફેરવી હતી. જેમાં પણ સારી જેવી રકમ મળી હતી. એ પછી સભાની પૂર્ણાહુતિ જાહેર કરવામાં આવી હતી. સવંત માનતા ૨૫-૯-૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005199
Book TitleNyayvijayjinu Mumbai Chaturmas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherNyayvijay
Publication Year1932
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy