SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી. મણિલાલ કોઠારીનું ભાષણ. શ્રી. મણિલાલ કોઠારી બોલવા ઉડતાં તાલીઓના અવાજે થઈ રહ્યા હતા. તેમણે જણાવ્યું કે મારા જન્મ જૈન કોમમાં થયેલ છે. ખો મહાન જૈન વર્તમાન કાળમાં પેદા થયે છે, તેને હું અનુસરી ર છું. આજે આપણે એક મહાપુરૂષની જયન્તી ઉજવવા માટે મળ્યા છીએ કે જેમણે જૈન ધર્મની, જૈન સમ્પ્રદાયની તથા જૈન સાહિત્યની ભારે સેવા બજાવી છે. ઉપરાંત, વિશાળ ભાવનાથી ભારતવર્ષની સેવા બજાવી છે. તેમનામાં રહેલી વિશાળ ભાવના આપણામાં નથી એ તે આપણે કબૂલ કરવું જ રહ્યું. હું આજે અમુક લાગણીથી કહું છું કે પૂર્વે જૈન કમ ઘણી જ મોટી હતી, પણ હાલમાં તે સ્થિતિ નથી. આપણી સંખ્યામાં બહુ ઘટાડો થયો છે. આપણે નીચે ઉતરતા જઈએ છીએ. હિન્દુસ્તાનમાં પૂર્વે જૈનેની જાહોજલાલી હતી. આજે જૈનેમાં અગાઉના જૈનોએ બંધાવેલાં તીર્થોની રક્ષા કરવાની તાકાત નથી. આજના જૈન સનેપાતરૂપી સટ્ટાના વેપાર અને મલે ચલાવી રહ્યા છે. કયાં અહિંસા ધર્મ? આપણે આચાર્ય મહારાજ શ્રી વિજયધમસૂરિજીના જીવનને અભ્યાસ કરીને તેમનામાંના ગુણ આપણા જીવનમાં ઉતારવા જોઈએ. હું તમને અદબ અને ભાવપૂર્વક કહું છું કે જાગે, જાગે અને બીજી કોમેની પ્રગતિની માફક પ્રગતિ કરે. નહીં તે છેડા વખત પછી જૈનોનું નામનિશાન પણ રહેવું મુશ્કેલ થઈ જશે. હું આજે સાધુ મહારાજને પ્રાર્થના કરી કહું છું કે તમારું સ્થાન શહેર અને નાના ઉપાશ્રયમાં નથી, પરન્ત રાષ્ટ્રના કલ્યાણુમાં O SUDRA. if you have not yet properly learnt what Service is, then follow the Great Vijava Dharma the truly humble and unselfish Servant of Hainani:y." “ઓ બ્રાહ્મણ ! સંન્યાસી-આદર્શની સાચી મત્તિનાં દર્શન કરવા ચાહ હોય તે મહાત્મા વિજયમસની પાસે ન. એ દક્ષત્રિય ! તું જે શકિતશાળી વી. શેધ હોય તો હું વિજયધર્મસુરિનું નામ જણાવીશ, જેઓ મનુષજાતિના મહેરામાં કેરા બલવાન દુમને, જે રોગ અને ૧ છે, તેને હાંકી કાઢનારા છે. એ વૈશ્ય ! તું જે હેટામાં મહેરા ધનવાન માણસને મળવા ચાહ હોય તે મહાત્મા વિજયધર્માસર પાસે જઈ ઉમે રહે, જેઓ સમ્યગુ દર્શન, સમ્યગ જ્ઞાન અને સમ્યગ ચારિત્રરૂપી અમૂલ્ય રત્નત્રયના સ્વામી છે. એ શુદ્ર ! તું હજુ સુધી સેવા–ધમ શું છે, એ જે બરાબર ન શિખે હોય તે વિજયધમ રિનું અનુસરણ કર, જેઓ ખરેખરા નમ્ર અને માનવજાતિના નિઃસ્વાર્થ સેવક છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005199
Book TitleNyayvijayjinu Mumbai Chaturmas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherNyayvijay
Publication Year1932
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy