SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ અદબથી રજુ કરવા ઈચ્છું છું. મારે કોઈ પણ વ્યાખ્યાનથી જૈનેને દુઃખ થયું હોય તે મને યાદ નથી. જો કે મેં જેલમાં સાંભળ્યું હતું કે અમદાવાદના જેને સમક્ષ આપેલા ભાષણથી પાછળથી જેમાં કંઇક ચાર થઇ હતી. આજે પણ પ્રમુખપદ લેતાં મને ખ્યાલ આવે હતો કે જેની સેવા કરવા જતાં બે બેલ કહેવાઈ જાય છે તેથી કુસેવા તે નહીં થાય ! તમારે શહેરની અન્દર બે પક્ષ પાડી લડવું ન જોઈએ. તમે લાઠી લઇને લડશે તે અહિંસા કોણ પાળશે ! તમારામાં દયા અને પ્રેમનો સાગર હોવે છે. તમને તમારા કુટુંબ-કમી બાઇઓ પ્રત્યે પ્રેમ નહીં હોય તે પછી દેશની પ્રજા પ્રત્યેના પ્રેમની વાતજ કયાં? આજે મહાપુરૂષની જ્યની પ્રસંગે આ પક્ષભેદની અને વેરની લાગણી દુર કરી જેનકોમમાં એકતા સ્થાપવી જોઈએ. અમદાવાદના જેનોએ કોઇ કુતાં મારે નહીં તે માટે હજારો રૂપીઆ ખર્ચા છે. કબુતરાને જુવાર નાંખવાથી અને કુતરાને માટે પિતા ખર્ચાથી કંઇ જૈનત્વ પૂરું થતું નથી. આપણે અહિંસા જીવનમાં ઉતારવી જોઇએ. અત્યારે આપણા કડા ભાઇ-બહેનોને એક ટંક પૂરું ખાવાનું મળતું નથી અને લાખો માણસે ભુખે મરે છે. શું આપણે ધર્મ એમ શિખવે છે કે પશુપક્ષીઓની રક્ષા કરવી અને મનુષ્યની ' અર્થાત– ચરિત્રમાં વર્ણવાયેલા તેમના પવિત્ર વૈયકિતક ગુણ, જેવા કે ચારિત્રનું અસાધારણું બળ, હાર્દિક શ્રદ્ધા, તથા નૈસર્ગિક અમીરી ગ્રામ્ય સ્વભાવ અને મિત્રભાવ, જે એક સાધુનાં લક્ષણો છે, તે બધાના ઉપરાંત, તેમની નિખાલસત્તિ અને વિશાળ ગષણબુદ્ધિને તેમના મહાન વિશિષ્ટ લક્ષણ તરીકે ચુંટવામાં અમે નિઃસંદેહ ખરા છીએ.’ એજ ભૂમિકામાં આગળ જતાં તેઓ લખે છે કે " He has come to be regarded as the true mediator between Jaina thought and the west." ' અર્થાત- તે ( સુરિજી) જૈન વિચારભાવના અને પશ્ચિમ ' ને વચ્ચે સાચા મધ્યસ્થ (મધ્યસ્થગીરી કરનાર ) તરીકે ગણાવ્યા છે. સુપ્રસિદ્ધ કવિસમ્રાટ રવીન્દ્રનાથ ટાગોર લખે છે – "His great reputation of liberal culture and large-mindedness had often urged me to visit hin, and put before him my claim for help in founding a centre of Jaina learning, in connection with our Vishvabharati in Shantiniketana." ' અર્થાત- તેમના વિશાળ સુધારકપણાની અને ઉદાર ભાવનાની મહાનું કાત્તિ એ તેમને મળવા માટે, અને અમારી શાન્તિનિકેતન ' ની વિશ્વભારતી ' ના વિભાગમાં જૈન-શિક્ષણનું સેન્ટર સ્થાપવામાં સહાયતા સધી માગગી તેમની આગળ રજુ કરવા માટે મને વારંવાર ઉમે હતા.' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005199
Book TitleNyayvijayjinu Mumbai Chaturmas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherNyayvijay
Publication Year1932
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy