SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ માત્ર “ મહાવીર થવાના ઇન્તરી કાઇએ લીધો નથી. ’ અન્ વગેરે ચારેના સ્પેશિયલ ક્લાસ છે, જ્યારે સાધુ એ સામાન્ય અને વ્યાપક પદ છે. સાધુત્વ એટલે ચારિત્ર. એ ચારિત્ર પાંચ પરમેષ્ઠીએમાં છે. યાવત્ સિધ્ધમાં પણ છે. ચારિત્ર એ આત્માનુ સ્વરૂપ રહ્યું. એટલે એના વિકાસમાં આત્માને વિકાસ રહ્યા છે. અડુન્ અને સિધ્ધ એ ચારિત્રના પૂર્ણ વિકાસતુજ પિરણામ છે. આમ નમસ્કાર-મન્ત્રમાં વિરતિની પ્રતિષ્ઠા છે, ચારિત્રની પ્રતિષ્ઠા છે. પાંચે પરમેષ્ઠીઓનુ` કેરેકટરીસ્ટીક ચારિત્ર છે, વિરતિ છે. નમસ્કારમન્ત્રમાં વિરતિનુ પૂજન છે. અને વિકૃતિ એજ જ્ઞાનનું ફળ છે. એટલે સમગ્ર જ્ઞાનરાશિને સાર નમસ્કાર~મન્ત્ર છે, એ સ્પષ્ટ થઇ જાય છે. જ્ઞાનાદિ આત્મગુણા આત્મામાં મેનૂદ છે, સ્વયંસિદ્ધ છે. એને કઇ ઉત્પન્ન કરવાના નથી. મુમુક્ષુના પ્રયત્નને વિષય તે એક આત્મા ઉપરનાં આવરણાને ભેદન કરવાના છે. એનુ જ નામ ચારિત્ર છે. એ ચારિત્રનેજ લઇને મહાવીર આપણા પૂજ્ય છે. ચારિત્રની પરાકાષ્ડાએ પહોંચી મહાવીર પરમાત્મા અને છે. માવીર થવાને કાઇએ ઇજારા લીધેા નથી. એ મહાત્માને પગલે ચાલનાર કોઇ પણ મનુષ્ય મહાવીર અની શકે છે. શ્રીહરિભદ્રાચાયે મહાવીરનું શરણુ લેવામાં કારણ એ બતાવ્યુ છે કે વાણી અને વત્તનમાં મહાવીર સૌથી ઉચ્ચ સ્થાને આવે છે. જીવનની સફળતા ચારિત્રમાં છે. એક ખાંડી મેાઢાના ઉપદેશ કરતાં એક અધેાળ વર્ત્તન વધુ લાભદાયક છે. શાસ્ત્રા વાંચવાં, સમજવાં, સમાવવાં હેલાં છે, પણ જીવનમાં ઉતારવાં દોહ્યલાં છે. શ્રીમે ધીમે અભ્યાસમાં આગળ વધેા. તેમ કરતાં આત્માને વિકાસ થશે. નકામી પચાતમાં પડી આત્માનુ” ન હારી. “ ખત્રી જાન જમી ગઇ અને વરરાજા રહી ગયા ” એવું ન અને એ ધ્યાનમાં રાખે. મહાવીરના ભક્ત કેવા હોય ? મહાવીરના ભક્ત, મહાવીરના ઉપાસક કેવા હોય ? મહાવીરે સમતામય જીવન જીવી આત્મવિકાસ સાધ્યું છે. એક બાજુ ભયંકર ભુજંગ ઉપદ્રવ મચાવે છે અને બીજી તરફ મંત્રીશ લાખ વિમાનાના સમ્રાટ્ સાધમ ઇન્દ્ર પૂજે છે. પણ મહાવીરની મનેવૃત્તિ તે એ અન્ને પર સરખી છે. ફાઇ ઉપર રાગ, દ્વેષ થતા નથી. એ મહાવીરનું સામ્ય જીવન. આપણે એ જીવનના અભ્યાસ કરવાના છે. સમતામય જીવન એ આપણા આદશ છે. રાગદ્વેષને દૂર કરવામાંજ ચારિત્રને મહિમા છે. એમાંજ આવાને સદુપયોગ છે. અમે લાંમાં લાંખાં વ્યાખ્યાના કરીએ અને કષાય–શમનના પાડે તમને ભણાવીએ, પણ અમારામાંજ કષાયની, રાગદ્વેષની, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005199
Book TitleNyayvijayjinu Mumbai Chaturmas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherNyayvijay
Publication Year1932
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy