SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ જે સમયે દુનિયાના ધનેતા નવા નવા વાડા આંધવામાં અને પાતપાતાના વાડાઓને પોષવામાં મશગૂલ હતા, ત્યારે ભગવાન્ મહાવીરે વાડાખંદીને તેાડવામાં પેાતાની મહાન શક્તિ લગાવી હતી. મહાવીરે જગ સામ્યવાદને પાઠ શિખવતાં ચાખ્ખુ` સમજાવ્યુ છે કે, મેાક્ષ કાઇ “ વાડા”માં નથી. શ્વેતામ્બર ' થઈ જાય કે · દિગમ્બર ’ થઇ જાય, એથી કંઇ મેાક્ષ નથી. શાસ્ત્રાનાં શાસ્ત્રો પી જાય અને મતપુષ્ટિમાં પેાતાને સઘળે તકવાદ ખપાવી દે એથીયે મોક્ષ નથી. નગ્ન થયેથી મેક્ષ નથી, તેમ કપડાં પહેયે થી મેક્ષ નથી. સફેદ વસ્ત્રમાં મેક્ષ નથી, તેમ ર‘ગીન વેષમાં મેાક્ષ નથી. Jain Education International જૈન સૃષ્ટિનો આ અવાજ શું બતાવે છે? નથી મેક્ષ “ ચેાથ ”માં કે નથી પાંચમ 'માં. ત્યારે મેક્ષ શેમાં છે? સકળ આના જવાબ ભગવાનું આગમ બહુ સરસ આપે છે. ભગવાન્ના આગમેના એકજ સાર છે કે કષાયાથી મુક્તિ મેળવવામાંજ મુક્તિ છે. આ એકજ મેાક્ષની વાટ છે. ક્રિયાઓ આને સારુજ છે. જે ક્રિયાથી કષાયડુનનનું કામ સધાય તે ક્રિયા માટી, અને જેનાથી તે ન સધાય તે ખેાટી. જે જે ધામિક ક્રિયાએ યોજાયલી છે તે બધી મનના રાગેા દર કરવા માટે છે. સામાયિક કે પ્રતિક્રમણુ શા માટે કરવાનાં છે? મનના વિકારો દૂર કરવા માટે. દેવદશને શા માટે જઈએ છીએ ? મનને મેલ ધોવા સારુ. આ ઉદ્દેશ સમજી જઇએ તે મહાવીરનુ· પ્રવચન સમજાયું ગણાય. કોઇ પણ ક્રિયા પર મુકિતની “ મહાર છાપ ” નથી લાગી. ક્રિયામાં માનસિક ક્રિયાનુજ પ્રાધાન્ય છે. શારીરિક ક્રિયા તા એક ખેાખુ છે. એમાં જીવરૂપે તે માનસિક ક્રિયાજ છે. માનસિક ક્રિયાની શુભાશુભતામાંજ ક્રિયાનું શુભાશુભપણું છે. આ બાબત સર્મજી જવાય તે ગચ્છ અને ફ્રિકાના ક્રિયાવાદસ બધી ઝઘડાએ આપોઆપ ઠંડા પડી જાય, એમાં મુલ શક નથી. ચાહે તે ક્રિયા કરતાં જે માનસિક ક્રિયા ઉજવળ છે તે તે ક્રિયા જરૂર કલ્યાણકારક છે. અન્યથા તે ક્રિયા દેખાવમાં ભલે ‘ ધર્માનુષ્ઠાન ’ ગણાય પણ તેથી આત્માને કશે। લાભ નથી. મુક્તિસાધનનું માપ આન્તરિક ક્રિયાની ઉજ્જવલતા પરજ અકાય છે. આન્તરિક જીવન પ્રમત્ત, સુષુપ્ત કે કલુષિત હોય તે માણસ ‘· સામાયિક ’ માં બેઠાં-બેઠાં પણ નરકે જાય. ‘ પ્રસન્નચન્દ્ર ’નુ ઉદાહરણ સ્પષ્ટ છે. તેનુ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005199
Book TitleNyayvijayjinu Mumbai Chaturmas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherNyayvijay
Publication Year1932
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy