SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ અને હોટલ તેમનું ખૂન વિગેરેના શેખ ચુસી રહ્યું છે. વધુ માન કુમારનુ રસ્તે ઝટ દોરવાઈ જાય છે. નાટક, સીનેમા તેમને ખુવાર કરી રહ્યા છે. શૃંગારિક વાચન અધિકાંશ છેલછખીલા બની વિષય-વિલાસ શેાધતા ક્રે છે. જિતેન્દ્રિય જીવન જગત્ના કુમારને સન્દેશ પાઠવે છે કે ચેગ્ય ઉમ્મરે લગ્ન થાય ત્યાં સુધી પોતાનું બ્રહ્મચય ખરાખર સુરક્ષિત રાખવાની પેાતાની ફરજ ન ભૂલવી જોઈએ. બ્રહ્મચર્યાશ્રમ એ જીવનના પાયે છે. એ શરૂઆતના મહાન્ આશ્રમમાં ભવિષ્યની આખી જિન્દગીને પાયા નંખાય છે. જીવનના ચાર ખડા પૈકી એ પ્રથમ ખંડમાં બ્રહ્મચય' દેવનું આરાધન કરવાની મુખ્ય જ છે. એ ફરજને અદા નહિ કરનાર પોતાની જાતને અધોગતિમાં પટકે છે. એ પ્રથમ આશ્રમની સાધનામાં જે સફલ નિવડે છે, તેનુ જીવન સુખી અને આનન્દી અને છે; તેને કલ્યાણુ–સાધનના માગ' સરળ બની જાય છે. રાજા સિદ્ધાર્થને તે મહાવીરનાં લગ્ન કરી નાખવાની મહુએ ઉત્કંઠા ઢાય, પણ મહાવીરની સમ્મતિ વગર તે શું કરી શકે. વિવાહ માટે ‘ સમરવીર રાજાનું કહેણુ ' આવે છે, ‘કહેણુજ' નહિ, તે રાજા પેાતાની પુત્રી ‘યશેાદા સાથે પોતાના મન્ત્રીને રાજા સિદ્ધાથ પાસે માકલે છે; ત્યારે પશુ રાજા સિદ્ધાથ' સ્વયમેવ નિય ન કરતાં વમાનને તેમના મિત્ર મારતા પૂછાવે છે. નિદાન, પરણાવનારને પણ પરણનારની સમ્મતિ લેવી જરૂરની અને ઉચિત છે. અને એ ઉપરથી બાળલગ્નના નિષેધ થાય છે. કેમકે પરણનાર ચેગ્ય ઉમ્મરના હોય તેજ તે સમ્મતિ આપવા યાગ્ય હોઇ શકે. ગૃહસ્થાશ્રમ. લગ્ન માટે મિત્રા વર્ધમાનને વિનવી રહ્યા છે. પણ વમાન સ્વીકારતા નથી. આખરે માતા ‹ ત્રિશલા ’ ક્ષત્રિયાણી મહાવીર પાસે ઉપસ્થિત થાય છે. માતા પ્રેમની ઝડી વરસાવે છે અને કરુણામય વાણીમાં મહાવીરને લગ્ન કરવા વિનવે છે. મહાવીરની સામે પરિસ્થિતિનું જખ્ખર ચિત્ર ખડુ થાય છે. પરિણામે પરિસ્થિતિને વશ થઇ મહાવીર માતાનું કહ્યું માની લ્યે છે. • યશેાદા” સાથે મહાવીરનાં લગ્ન થાય છે. વધમાન બ્રહ્મચર્યાશ્રમમાંથી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરે છે. તીકો, ગણધરો, જ્ઞાનીઓ, મહાત્માઓ, મુનિવરો બધાય બ્રહ્મચર્ચાશ્રમમાંથી ગૃહસ્થાશ્રમમાં આવીને પછી સંન્યસ્ત થયા છે. એ આપણે આગમિક જજૂના કથા-સાહિત્ય પરથી જોઇ શકીએ છીએ. એટલે એ શૈલી ‘ રાજસડક ’ છે. ગૃહસ્થાશ્રમમાં આવ્યા વગરજ સન્યાસી થએલાઓની સખ્યા એ રાજસડકે ચાલેલાઓની સખ્યા આગળ એટલી બધી નુજ છે, કે સમુદ્રની આગળ જલબિન્દુ. ગૃહસ્થાશ્રમમાં આવ્યા વગર એકદમ જ સન્યાસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005199
Book TitleNyayvijayjinu Mumbai Chaturmas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherNyayvijay
Publication Year1932
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy