SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૭) स चिन्तयामास तदोज्ज्वलात्मा :शुश्रूषमाणस्य गुरू इमौ मे-1 गृहानुषित्वा क्रमयोगतोऽन्ते सम्पत्स्यते न्याय्यतया तपोपि ॥ ( ૨૮ ) समग्रपापापगमस्वरूपा दीक्षा मता निर्मलभावयोगा । पित्रोः समुद्वेगविधायकस्यात्यन्तं न सा न्यायसमन्विता स्यात् ॥ ( ૨ ) पित्रोरुपास्तिर्वत सम्पदादि भूतं महामङ्गलमस्ति लोके । सुदुष्प्रतीकार-महोपकारौ पूजास्पदं धर्म्यधियां महत् તTM ( ૨૦ ) स शुद्धधर्मास पुनः कृतज्ञः सती च तद्देवगुरुक्रमाची । समुज्ज्वलान्तःकरणेन सम्यग् Jain Education International एतौ महान्तौ प्रतिपद्यते यः ॥ ( મં: છાપવમ્ (૪૨) साधारणस्वार्थकृतेऽपि पित्रोविमाननाचापलमाचरद्भिः - 1 एष प्रसङ्गः परिचिन्तनीयो देवार्यदेवस्य महोदयस्य ॥ ***** ( 30 ) તે મહાન્ પવિત્ર આત્માનું તે વખતે એવું ચિન્તન કેઃ મારા આ માતાપિતાની ઘરમાં રહી સેવા-શુશ્રુષા કરતાં અન્તે પરિત્રજ્યા પણ મને અનુક્રમે ન્યાયસર સાંપડશે. ( ૩૮ ) ‘દીક્ષા સર્વ પાપોની નિવૃત્તિરૂપ અને નિમળ ભાવવૃત્તિરૂપ ફરમાવવામાં આવેલી છે. માટે માતા-પિતાને અત્યન્ત સન્તાપમાં નાંખી દીક્ષા ગ્રહુણ કરવી ન્યાયસર નથી. ( 32 ) ચારિત્ર-વ્રતની સાધનાનું પહેલુ મહામ ગલ માતા-પિતાની ઉપાસના છે. જેમના પ્રત્યુપકાર બહુ દુષ્કર છે એવા મહેાપકારી માતાપિતા ધર્માથી જનને મહાન્ પૂજનીય હાય છે. ( ૪ ) “તે શુદ્ધ ધર્માંને ભુજના છે, તે કૃતજ્ઞ છે અને તેની દેવગુરુસેવા પ્રશસ્ત છે, કે જે, આ મહાન્ ગુરુઓ( માતા-પિતા ) ને ઉજ્જવળ અન્તઃકરણથી ચેગ્ય રીતે આરાધે છે, ’ ( ૪૧ ) અપમાન સાધારણ સ્વાથ માટે પણ જેએ પેાતાના માતા–પિતાનું કરવાની ચપળતા કરી બેસે છે તેમણે મહાદય ‘ દેવાય ઃ દેવને આ પ્રસ’ગ વિચારવા ઘટે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005199
Book TitleNyayvijayjinu Mumbai Chaturmas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherNyayvijay
Publication Year1932
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy