SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૬ ) लग्नोऽस्मि ते पदाम्भोजयुगे महिमशालिनि । कृपा वर्षतु ते स्वामिन् ! માથ—દુતાશને ।। ( ૭ ) मां दहत्येत चिन्ता वासना हन्ति चान्यतः । दुर्बलोऽस्मि दरिद्रोऽस्मि रोगितोऽस्मि च पश्य ! माम् ॥ ( ૮ ) दौर्बल्येऽपि वरः क्रोधो नैर्गुण्येऽप्यभिमानिता । वैयर्थ्येऽपि महामाया लोभोदथ्येऽपि में महान ॥ Jain Education International (8) एवंविधे कपायाग्नौ विश्वेशयेत् त्वमेव माम्- । दह्यमानमुपेक्षेथा દા ! દતાનાગયા.ત્યા ! || (૨૦) मेन्द्रियाणि मत्तानि चञ्चलं च मनो भृशम् । ऊर्मयश्च विकाराणामुच्छलन्ति क्षणे क्षणे ॥ ૧૨૭ જળસ pieteleleleletete Pieteretettelerd elateretetelererer ( ૬ ) તારાં ચરણુ પ્રભાવશાલી છે. હુ તારા ચરણે વળગ્યો છું. હું તારે પગે પડું છું. હું સ્વામિન્! મારા દુર્ભાગ્યરૂપ આગ પર તારી કૃપા વરસો ! ( ૭ ) મને એક માજી ચિન્તા બાળી રહી છે અને બીજી માજી વાસના સતાવી રહી છે. હું દુ ́ળ છું, દરિદ્ર છું, રાગી છું. પ્રભુ! મારી સામુ જરા જે ! ( ૮ ) દુબ'ળતા છતાં ઉગ્ર ક્રોધ, નિર્ગુ ણુતા છતાં પ્રબળ અભિમાન, અકથ્યતા યા અથહીન સ્થિતિ છતાં મહામાયા અને દારિદ્રય છતાં મહાન્ લાભ મારામાં ભરેલા છે ! પ્રભુ ! ( ૯ ) આમ કષાયરૂપી અગ્નિમાં બળી રહેવા એવા મને વિશ્વના ઇશ્વર એવા તુ જ જો ઉવેખે, તે હાય ! આશ્રય વગરની–ડામ-ઠેકાણા વગરની બની જતી યા હુણાઇ ન જાય ? ( ૧૦ ) મારી ઇન્દ્રિયો ઉદ્ધત છે. માર્ મન અતિશય ચંચળ છે. વિકારેની મિએ ક્ષણે ક્ષણે ઉછાળા મારે છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005199
Book TitleNyayvijayjinu Mumbai Chaturmas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherNyayvijay
Publication Year1932
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy