SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ (૪) समागतोऽसि मानुष्यं पुरुषोऽसि सुधीर । विजानीहि स्व कर्त्तव्यं भुञ्जते पशवोऽपि हि ॥ ( + ) firerenata समाज धर्म मन्दिरम् । आवश्यकं च कर्त्तव्यं तत्र तत्र विचारय ॥ ( ૬ ) उत्तिष्ठोत्तिष्ठ ! निर्भीक: स्फारय ! स्फार पौरुपम । समर्पय ! निजं योग Jain Education International समाजोत्थान कर्मणि ॥ ( ૭ ) कोलाहलेन महता भवितव्यमेव कान्तिर्या भवति खल्वभितः प्रजासु । उत्थान बीजकमिहैव निविष्टमासाम, उत्पीडनेन हि विना प्रसवोऽपि न स्यात् ।। ( ૮ ) महात्मभावाः खलु कर्मयोगपरायणीभूय सृजन्ति यत्नैः । प्रजाकृते जीवन वर्त्म भव्यं कार्यैर्महद्भिश्च भवेन्महात्मा ।। ૧૬૪ ********* ( ૪ ) માનવરૂપે તે અવતાર લીધો છે. તું પુરુષ છે, સમજી છે. તારા કર્ત્તવ્યને સમજ ! ભાગ તે ઋનવા પણ ભગવે છે. ( ૫ ) સમાજ એ ધર્મનુ મન્દિર છે, એની પડતી હાલત પર ધ્યાન આપે! અને એ બ.બતમાં તારૂં અવશ્ય કરવા લાયક કત્ત બ્ય શુ છે, અને વિચાર કર ! ( ૬ ) ભયને દૂર ફેંકી ઉમે થા! નીડર બની તૈયાર થા ! વિપુલ પુરુષાર્થને ફેરવ ! અને સમાજના ઉત્થાન-કામાં તારા યોગ્ય હિસ્સો આપ! ( ૭ ) પ્રામાં ચામેર ક્રાન્તિ થવા માંડે ત્યારે મહાન્ કાલાહલ થવાજ જોઇએ. એમાં જ સમાજના ઉત્થાનનું બીજ સમાયુ છે. ઉત્પીડન વગર તે પ્રસવ પણ નથી થતા ! ( ૮ ) મહેન્ આત્મભાવ ધરાવનારા મ્હોટા માણસા ક યાગપરાયણ બની પ્રયત્નો દ્વારા જન-કલ્યાણ માટે જીવનના ભવ્ય માનું સર્જન કરે છે. મહાન્ કાર્યો કરવાથી જ મહાત્મા થવાય છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005199
Book TitleNyayvijayjinu Mumbai Chaturmas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherNyayvijay
Publication Year1932
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy