SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ કુશલતા દિખલાને કે લિએ “પ્લેટ-કેમ” પર આ કર (આગે “આ કર ) મુખ્ય પાટ લેતી હૈ. ઔર સબકો ચકાચોંધ કર દેતી હૈ.” ગુજરાતના નારીવર્ગ માટે આ ઉપહાસ કેટલે નામોશીભ ગણાય ! આવા બેવકૂફીભરેલા રીત-રિવાજ ઘડીયે નભાવી લેવા જેવા નથી. ઉપરાંત આ દુષ્ટ રિવાજથી ઘણી બાઇએને ક્ષય અને છાતીનાં દર્દોના ભોગ થવું પડે છે. અને ગર્ભવતીએના ગર્ભ ઉપર પણ માઠી અસર થાય છે. આ બધું વિચારી રડવા-કુટવાના રિવાજને સદંતર બંધ કરી દેવાની જરૂર છે. મરનારને ઘેર, બહારગામથી પણ કબંધ લકે લાંબે સાદે કિરાણ મૂક આવે છે અને બડારથી આવતી બાઈઓ સાથે, વારે વારે ઘરની બાઈઆને છાજી લેવા અને છતી કુટવા ઉતરવું પડે છે. એટલું જ નહિ, પણ એક પછી એક બહારગામથી આવનાર મહેમાનેનાં ટેળાને ગરીબના ઘર પર એટલે સખ્ત બે જ પડે છે કે તેના સળગતા કાળજા પર કડકડતું તેલ રેડાય છે ! ગરીબ પણ મરી જતાં તેની નિરાધાર બાળ-વિધવા ખુણામાં ધ્રુસકે ધ્રુસકે રોઇ રહી છે.દુઃખના સાગરમાં પટકાયલી તે બાળા હૃદયભેદક આકુન્દ કરી રહી છે, ત્યારે બીજી બાજુ બહારથી આવેલા ધીમાં લચ પચતા લ-મલીઢા ઉડાવી રહ્યા છે કેવી નિષ્ફરતા! આ શેક જાહેર કરવા આવ્યા છે કે માલ ઝાપટવા આવ્યા છે? સહાનુભૂતિ પણ તેમને ક્યાં બતાવવી છે? દિલાસે કે શાન્તિ આપવાને બદલે તેઓ ઉલટું એવું કરી મૂકે છે કે, દુઃખીયાઓના શેક-સન્તાપને ઔર વધારે ઉત્તેજન મળે છે. કાણેમેકાણે જનાર રેવા-કુટવાની અજ્ઞાન–જાળ યા દક્ષ્મ-જાળ પાથરી તે દુઃખિયાઓને વધારે રોવરાવે અને કુટાવે છે. નાર જેમ વધારે લાંબે સાદે પિક મૂકી છે અને કુટનાર જેમ વધારે કુટે તેમ તેની વધારે પ્રશંસા થાય, અને એમાં પાછળ રહેનાર ટીકાને પાત્ર થાય ! અજબ અજ્ઞાનતા! ખરી વાત એ છે કે, મરનારની પાછળ આત્મ–ભાવના કરવાની હોય, વૈરાગ્ય-ભાવને પિવીને બળતા કાળજાને શાન્તિ આપવાની હોય. હિન્દુ ધર્મમાં તે એવું લખ્યું છે કે-- " श्लेष्माश्रु बन्धुभिर्मुक्तं प्रेतो भुंक्ते यतोऽवशः। अतो न रोदितव्यं हि क्रियाः कार्याः स्वशक्तितः ॥" (યાજ્ઞવલ્કય) . અથ–મરનારની પાછળ રહેનાર બધુઓ અને બાઈઓનાં આંસુ અને તેમનાં લેબ્સ એ મરનારને પરવશ થઈ પીવાં પડે છે. માટે એવું નહિ અને શક્તિ પ્રમાણે ક્રિયા કરવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005199
Book TitleNyayvijayjinu Mumbai Chaturmas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherNyayvijay
Publication Year1932
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy