SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ “હલા સુET શિવારા વિજ્ઞાનવર્જિની कुलौचित्याद् व्ययकरी सा लक्ष्मीरिव चापरा"॥ .. અર્થાત્ –ડાહી, મત્તેષિળ, મધુરભાષિણ, પતિના ચિત્તને અનુસરનારી અને ઉચિત રીતે ખરચ કરનારી એવી વૃહિણી બીજી લમી છે. આવી ગૃહિણીનાં ગૃહ-મન્દિર કેવાં પવિત્ર હોય! એમની આહારવિધિ, જલપાન, વસ્ત્રપરિધાન, જગ્યા તથા રહેઠાણ કેવાં સ્વછ હાય ! પતિને આહાર આપવામાં તેમની વિનયભક્તિ કેવી ઉજજવળ હોય ! ગૃહસ્થાશ્રમને સુખસમ્પન્ન બનાવવામાં સમયસૂચકતા અને કડાપણુ તેમનાં કેવાં રૂડ હાય! તેમનું આરોગ્યજ્ઞાન અને બાળઉછેરની જાણકારી ગ્રહ પરિવાર અને બાળબચ્ચાંને કેવાં લાભકારી નિવડે ! અને તેમને સેવાધર્મ સમાજ અને દેશને કેટલે ઉપકારક થાય ! રડવા કરવાનો રિવાજ. પણ આજે અજ્ઞાનદશાએ આવોને બહુ હલકી પાયરીએ મૂકી દીધા છે. અને એ જ કારણ છે કે તેમનામાં અનેક જાતનાં વહેમ, ઢંગ અને દુષ્ટ રીતરિવાજો ઘર કરી બેઠા છે. અને એથી તે વગરનું જીવન નિઃસર્વ બની ગયું છે. મરનારની પાછળ બજાર વચ્ચે લાઈનબંધ ગોઠવાઈ છાતી ઉખાલાને કુટવું એ કેવી ભુંડી રીત છે? આ નિજ રિવાજ ગુજરાત-કાઠીયાવાડ સિવાય બીજે નથી. બીજા દેશવાળા ગુજરાત-કાઠીયાવાડમાં આવી, છડેચોક સ્ત્રીઓને છાતી કુટતી જુએ છે, ત્યારે તેમને બહુ અજાયબી ઉપજે છે. અમે ત્યારે ઉત્તર હિન્દુસ્થાનમાં વિચરતા હતા, ત્યારે ત્યાંના, ગુજરાતકાઠીયાવાડ જઈ આવેલા લેકે અમને કહેતા કે * મહારાજજી ! હમને ગુજરાત એક બંડ મજેક તમાશા દેખા !' ત્યારે અમે તેમને પૂછવ કે_ કહિએ ! કયા દેખા ?' ત્યારે તેઓ કહેતા કે-- “ વહેકી આરતે બાજાર કે બીચ લાઇન ખડી રહ કર, છાતી ખુલ્લી કિએ હુએ, ઇસ તરહુસે હાથ ઉચા ઉચા કરકે કુટતી હૈ, કિ કયા બતલા! સાથ હી સાથ રાગ-રાગનિયેં ભી અલાપતી જાતી હૈ ઐર પાકે થપકે ભી દેતી જાતી હૈ. કઈ ઔરતે ઈસ કલામે અપની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005199
Book TitleNyayvijayjinu Mumbai Chaturmas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherNyayvijay
Publication Year1932
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy