SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ સંક્ષેપની સમજ આ ગ્રંથમાં ટિપ્પણ વગેરેમાં ઘણી જગાએ આ માળામાં અગાઉ પ્રસિદ્ધ થયેલાં પુસ્તકોનાં ટિપ્પણુ વગેરેને નિર્દેશ કર્યો છે. ત્યાં પુસ્તકનું આખું નામ ન લખતાં સંક્ષિપ્ત નામ આપેલું છે. તેની સમજ આ પ્રમાણે છે : ૧. “ધર્મકથાઓ” એટલે “ભગવાન મહાવીરની ધર્મકથાઓ.’ ૨. “દશ ઉપાસકે” એટલે “ભગવાન મહાવીરના દશ ઉપાસકે.” ૩. “આચારધર્મ' એટલે “ભગવાન મહાવીરને આચારધર્મ.” ૪. “સંયમધર્મ' એટલે “ભગવાન મહાવીરને સંયમધર્મ.' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005193
Book TitleMahavirswamino Antim Updesh
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy