SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ २७ પરિભાષાનું નડતર ઓછું કરી, જુદા જુદા સંપ્રદાયને એક બીજાનાં ધર્મપુસ્તકો વાંચવાં સુલભ કરી, પતતાના સંપ્રદાય વિષે તુલનાત્મક તેમજ વ્યાપક સમજ પ્રાપ્ત કરવામાં સહાયભૂત થશે. સંપાદક – આ ગ્રંથની પ્રથમ આવૃત્તિ પ્રસિદ્ધ થતાં થતાંમાં જ આગને કારણે તેની બધી નકલો નાશ પામવાથી, તેની બીજી આવૃત્તિ તરત જ પ્રસિદ્ધ કરવી પડી છે. એ તકનો લાભ લઈ, પ્રથમ આવૃત્તિમાં જે કાંઈ ખલને રહી ગયેલાં ધ્યાન ઉપર આવ્યાં, તે સુધારી લીધાં છે. તે સિવાય બીજા ખાસ ફેરફાર આ આવૃત્તિમાં કર્યો નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005193
Book TitleMahavirswamino Antim Updesh
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy