SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીસુદર્શન સેટની સજ્ઝાય [ ૩૭ શીલ-૪ શીલ-૬ પ્રિયા પુત્ર એ કુણુ તણા, તે દાખા મુજ નામ લલના, શીલ૦–૩ અભયા કપિલાને કહે, લખમી અધિક અવતાર લલના; શેઠ સુદર્શનની પ્રિયા, પુત્ર તળે પિરવાર લલના, કહે કપિલા એ કિહાં થકી, એહને પુત્ર અચંભ લલના; અક્ષયા કહે અચરજ કિશ્યું, શચી પતિ પતિએ રંભ લલના. શી૦-૫ કહે કપિલા તે ક્લિમ છે, જુઠ ધરે નર વેષ લલના; કિમ જાણ્યું રાણી કહે, કહે વૃત્તાંત અશેષ લલના. મુગ્ધ વચી ઈમ કહી, તુજને ઇણે નિરધાર લલના; પરસ્ત્રી સાથે ષંઢ છે, નિજ તરૂણી ભરતાર લલના. સુણ અભયા જો નર હાવે, તા ભીંજે કામ પ્રચંડ લલના; લાહ પુરૂષ સરીખો ગળે, પણ નિશ્રય એ ષંઢ લલના. શી૦-૮ કહે કપિલા મદમત કરે, એ નિશ્ચે અવિકાર લલના; કહે અભયા મુજ ફંદમાં, કવણુ ન પડે નિરધાર લલના. શી~~ કપિલા કહે હવે જાશું, એ તુજ વચન વિલાસ લલના; કોઈ પ્રપંચે એહને, પાડા મન્મથ પાસ લલના. કીધી પ્રતિજ્ઞા આકરી, જલ જલાદિ પ્રવેશ લલના; અનુક્રમે કીડા વન થકી, પહેાત્યા નિજ નિજ નિવેશ લલના. શી૦-૧૧ શી-૭ શીલ૦-૧૦ ૩૫ ઢાળ ચેાથી એક દિન પુંડરીક ગણધરૂ રે લાલ.-એ રાગ. હવે અભયા થઈ આકુળીરે લાલ, ચૂકવવા તસ શીલ, રાયજાદી; ધાવ માતા તસ પડિતા રે લાલ, કહે સવિ વાત સલીલ રાયજાદી, ખલ સંગતિ નવિ કીજીએ રે લાલ. ૧ સુણ પુત્રી કહે પડિતા રૈ લાલ, તુજ હૅઠ ખોટી અત્યંત રાયજાદી; નિજ વ્રત એ ભજે નહીં રે લાલ, જો હેાવે પ્રાણાંત, રાયજાદી.ખ—ર્ કહે અભયા સુણુ માવડી રે લાલ, મુજ ઉપરાધે એ કામ, રાયજાદી; કરવું છલખળથી ખરૂં રે લાલ, ન રહે માહરી મામ, રાયજાદી, ખ૦-૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005181
Book TitleApragat Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy