SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ ] રૂપે મદન રિવે તેજ, જલધિ ગંભીર પણેરી, સૌમ્ય ઈન્દુ સુરવૃક્ષ, અધિક તસ દાન ગુણેરી. કિ અહુના ગુણરાશિ, વાસિત દેહ અચ્છેરી, ઈમ નિસુણી તે નારી; તેહ શું કામ ચેરી; એક દિન રાય આદેશ, કપિલ તે ગામ ગયારી, કુટિલા કપિલા દેહ, મન્મથ પ્રગટ થયારી. શેઠ તણે ઘર જાઈ, કહે તુમ મિત્ર તણેરી, હે છે અસમાધિ, દેખણ આવા ભણેરી; આવ્યા તતખીણ તેહ, કહે તે મિત્ર કહાંરી, સૂતા છે ઘરમાંહિ, શય્યા સાજ જિહાંરી. દેઈ ઘરના ખાર, વિલગી નારી તીસેરી, દેખાવે નિજ ભાવ, હાવ વિલાસ હસેરી; જાણી કપટ પ્રપંચ, શીલ સન્નાહ ધૌરી, અપ્રગટ સજ્ઝાય સંગ્રહ હું છું તે પુરૂષ, મુધા નરવેષ કર્યાંરી. વિલખી થઈને તેહ, કાઢયા ગેહ થકીરી, આજ પછી પર ગેહ, જાવા નિયમ નકીરી; શેઠ સુદન એમ, રહે નિત શીલ વહેરી, અવનિતલે ઉપમાન, એહવું કવણ લહેરી. ૩૪ ઢાળ ત્રીજી લલનાની દેશી. Jain Education International શેઠ સુદનની પ્રિયા, નામે મનેારમા જેહુ લલના; દેખે દેવકુમર સમા, ષટ સુત સુગુણ સનેહ લલના. અભયા રાણીને કહે, કપિલા દેખી તામ લલના; ૪ એક દિન ઈન્દ્ર મહાત્સવે, રાજાદિ સર્વિ લેાક લલના; ક્રીડા કારણ આવીયા, સજ્જ કરી સઘળા થાક લલના, શીલ ભલી પેરે પાલીએ. ૧ For Private & Personal Use Only ૬ ७ શીલ-૨ www.jainelibrary.org
SR No.005181
Book TitleApragat Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy