SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ ] અપ્રગટ સઝાય સંગ્રહ મમતા માયા મહીયા રે, પાપાં મ કરે પ્રાણ રે. જિનવાણીજી નિતુ સુણી રે, તસ ન રતિ બહુ તાણું રે, જે બંધની મેહા મેહની રે, હુંડી નરક લખાણું રે. મમતાહ-૨ એ હુંડી ભુંડી મ લખાવે, જિમ શશીરાઈ લખાવી રે, તસ કુટુંબ ધન મેહીયાં રે, ધર્મધ્યાન મતિ ન આવી રે. મમતા-૩ બંભણ ખતિય ખયંકર રે, પાપકરા જગિ જાણી રે; પરશુરામ સુભમને રે, નરકે લીધા તાણી રે. મમતા -૪ ભૂપ પ્રદેશી લખાવી હુંડી, હુંડી ને શીકરાણ રે, કેશી ગુરૂથી સગે લખાણ, તિહાં તસ શીકરાણી રે. મમતા -૫ હું મદિરા ભૂંડી ભણું રે, મુઝથી ભૂંડે હો રે, માહે લખમણ મારીઓ રે, રામાજીણી વિહ્યા છે. મમતા.-૬ તિમ કુંટુબ સબંધ મેહથી રે, વિષ ભેજન પરિ ભૂડે રે, અશુભ ગંધ સુગામણે રે, જિમ ચામડીઆ કુંડે રે. મમતા –૭ સીતા મેહ્યો રાઘવ રે, રેતઉ રાનરે આવે રે; હરિ લખમણુ વહિ મેહીયા રે, રામ બેલા નવિ ફાવઈરે. મમતાદેખે પુત્રી મેહીઓ રે, ભૃગુ પુરોહીત વારે રે, મુનિ દેખી સુત નાસા રે, એ મુનિ બાલક મારઈ રે. મમતાં-૯ મેહી બાંધ્યા જીવડા રે, અગનિ માંહી ઝપાઈ રે, મેહની બાંધી કામિની રે, પતિ સુ કાઠાં ખાવઈ રે. મમતા -૧૦ મેહનઈ તાંતણે બાંધીઆ રે, મુનિવર આદ્રકુમારે રે, સંદિપણુ ગણિકા રમાઈ રે, મેહ ચરિત નવિ પારે રે. મમતા -૧૧ એક નચાવઈ એક હસાવઈ, એક વિયેગા રેવઈ રે, વિવિધ મેહનઈ પૅટ નાટિકું રે, જ્ઞાની બેઠા જેવઈરે. મમતા-૧૨ કેતા સમકિતધારીઆ રે, મોહે માર્યા દીસ રે હરિ મેહ્યો બલદેવતા રે, સમ સમકિત પાસઈ રે. મમતા-૧૩ નવવિધના માહ્યા મરી રે, દુર્ગતિમાં નર નારી રે; નંદન વન મો મરી રે, જિમ મેડક જલચારી રે. મમતા -૧૪ કેહ ભુજંગ મ ખીલીઉ રે, વીર ધીર ભગવંતે રે; માન થાંભલે બાલીયે રે, બાહુબલિ બલવંતો રે. મમતા. ૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005181
Book TitleApragat Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy