SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીબલબદ્ર મુનિની સઝાય [ ૨૧ નૂરઈ રાણાનઈ રાય રે, કઈ કાંઈ ન થાય રે. આ૦-૬ ગજસુકુમા રે ઢંઢણે, ધન્ય તે તરીઆ સંસાર રે, મૂકી મેહ વિકાર રે, સાંબ પ્રધુને હરિ સૂઆ, આઠ દશ પામ્યા તે પાર રે, જઈ લીધે વ્રત ભાર રે, સે મુઝ મુગતિ દાતાર રે. આ૦-૭ હરિ તનુ હેમી રે આગમાં, રામ હૂએ મુનિ સાર રે, ત્યજી સબ પાપ વ્યાપાર રે, સબ જગ જીવ આધાર રે. આ૦-૮ માધુકરી નયરી રે પેસતાં, નગરી કૂપનઈ કંઠ રે, રૂપઈમેહિ રે કામિની, પાસઉ પુત્રની કંઠ રે, એ મુઝ રૂ૫ ઉત્કંઠ રે. આ૦-૯ પારણા વિણ રે પાછઉ વલ્યઉં, ધરીઆ અભિગ્રહ સાર રે, વનમાં લક્ષ્ય આહાર છે, જે કઈ દીસ્યઈ દાતાર રે. આ૦-૧૦ તંગિઆગિરી સિર મંડણ, પરિસહ સહઈ મુનિ ધીર રે; ભવ રજહરણ સમીર રે, બુઝવઈ શુભ મુનિ ધીર રે. આ૦-૧૧ સિંહ શિયાલા નઈ સૂકર, ગજ શશ હરિણાં નઈ માર રે અજગર સાબરાં રેઝડાં, બુઝવઈ વનચર ચોર રે. આ૦-૧૨ ચીતર જરખાનઈ વાઘડાં, રીંછાં છાંડઈ તે માંસ રે, તે લિઈ સમકિત અણુસણાં, મૂકઈ પાપ અભ્યાસ રે. આ૦–૧૩ એક દિન રથકાર મંડલી, મૃગ લ્યાવઈ મુનિરાજ રે; રથકાર દાન અનુદતાં, તરૂ પડીઓ કે ભાજ રે. આ-૧૪ રથકાર મુનિ મૃગ ચાંપીઆ, મરણ થયાં તતકાલ રે; પંચમ સુરગતિ પામીઆ, તે ત્રિણઈ સકલ સંભાલ રે. આટ-૧૫ ૨૧ મમતા નિવારણની સઝાય રાગ મારૂણી મમતા માયા મહીયા રે, પાપ મ કરે પ્રાણ રે. કુટુંબ મેહ્યાં પ્રાણ રે, કુટુંબ જસાઈ જુજવાં રે; પાપા ત્યાસઈ તાણી રે, અયસી જિનવર વાણું રે. મમતા -૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005181
Book TitleApragat Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy