SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમેઘકુમારના પૂર્વભવની સઝાય [ ૯ દેવગુરૂ ધર્મ વંદન કરવા જતાં, પંથિ આરંભ પણિ તે ન દીસઈ તેણઈ વંદણુઈ પાપ જે ઊપજઈ, વંદણું પાપ પણિતસ ન દીસ્યુઈ ધર્મનું કારણ પાપ તસ મતિ હેઈ, ધર્મ પણિ પાપ તેહવુંઅ જાણે, શ્યામ તંતુઈ જિમ વસ્ત્ર કાલું હવઉ, એહ દષ્ટાંત કુમતિ વખાણુઉ. હીર ગુરૂ ગોતમ તઈ કરી વ્યંતરી, ઊપસમઈમેહ છોટીંગ નાસઈ; સકલ મુનિ ઊંજતાં તું કુમતિ ડાયિણી, કુણહિ પાસઈમ રહજઈવરાંસઈ. ૮. શ્રીમેઘમારના પૂર્વભવની સઝાય. રાગ રામગિરી વીર જિર્ણદઈ પ્રકાસીઓ, કીધઉ જેણિ ચિત દીવ રે, ધન ધન ગજ તુઝ ચેતના, મેઘ કુમારના જીવ રે, લાધૂ ભવજલ દીવ રે, તું ઉત્તમ જગિ જીવ રે, કિમ હણઈ તું પશુ જીવ રે. વી-૧ ગજ તુઝ એજન મંડલિ, આવી સિંહ સીઆલ રે, ન બલ્યા દવમાં રે સેહલા, ન બલ્યા કુણપ% બાલ જે. વી.-૨ સસલા સુકર સાંઢિઆ, ન બલ્યા ગેહને કેલ રે ન બલ્યા જરખ મૃગ ઉંદિરા, ન બલ્યા વિછી અનઈનલ રે. વી.-૩ ચમરીગાય હિીંસડા, ન બલ્યા વાઘલાં રીંછ રે, ન બલ્યા ગેણને કીડલા, ન બલ્યા પંખી અપીંછ રે. વીવ-૪ વિણ ગુણ વિણ ઉપદેસડઈ, જીવદયા સુરલિ રે, રેપી મુનિ વનિ એકલિય, સરિઅ જિમ જલ તેલ રે, એ નવ દુઃખ તૃણ રેલ રે, એણઈ સમઈ ધર્મના ખેલ રે, ચેતન કરૂણ મ મેલ્ડિ રે. વી -૫ જેણિ પગ તાલિ રાખિઓ, સસલઉ પગ તલિ હેડ રે, અઢી દિવસ કરૂણ પરિ, ન ગણું પીડા નિજ વેઠ રે; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005181
Book TitleApragat Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy