SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ - - અપ્રગટ સઝાય સંગ્રહ તે ભલી નારિ જે સીખ પતિ ચિત ધર, સેઢિમાં નિજ પુણ્ય પૂત રાખઈ-૭ વીંજિ મની સરલ ચાલા તણઈવીંજણઈ, તણું સુગુણકૂલ પાથરી સુગંધા; પહિરિ સિણગાર આચાર ગલિઈ હાર તું, મૂંકિ તે માણસ જે દુર્ગધા. સુજન ગુણ ગઠિ વિણ હારિ મમ વિત,પુણ્યકરિ ધ્યાનકરિ જીવ વહાલી; જેણિ તુઝ ઊપરિ પુણ્યહિત ચિંતવ્યું, તેહનિ તંહિ નિજ પ્રાણ આલી. કાઢિ મનયર થકી કુગતિ ઈલતિ ઘણું, મેહ જંજાલમાં કાંઈ ખૂતી; રાખિ મન બાવરું પાપિ પડતુ ઘણું, મમ કરે તું સખા મુગતિ દ્વતી. મુગધ સે જેણિ નારિ હિ નીમી ઘણું, જાગતિ નારિ તૂ મ કરિ તાડે ધર્મનઈ કાજિ તું ખેડિ મમ જોડજે, થાપિ ઉપગારિ તિજ દેહ ગાડે. કલહ કરતી રિમ જળાવિયાડું સદા, અભક્ષ ભખતી સદા પાપ વાડે; ઘર થકી ક્રોધ કાઢે વિલાડાવતે, મમ સુણે નાચ ઘર તૂ પવાડે -૧૨ દેવગુરૂ ધર્મદેને કસદા વિના, ભરિ ઉદર તું મમ ભરે વડે; સકલ ગુણવંત નર નારિ સંગતિ કરી, આપણુઉ જીવ કરિ પુણ્ય જાડો મય ૭. શ્રીવિજય હીરસૂરિશ્વરજી સ્વાધ્યાય રાગ ધન્યાશ્રી ઇંડિજા ઇંડિજા રે કુમતિ ડાયિણ, જિન સુમતિ ઘાયણ તું પિછાણી; હીરવિજ ગુરૂ ગૌતમ તે સુણ, રહીસિ ને ધિગ તુઝ ગુરૂ ગુરાણ. પગ પગમાડા કરીતિ રહ્યા બહુ જણા, રાણિયા પ્રમુખ પણિ તઈન મૂક્યા. દેવગુરૂ ભકિત ગુણશક્તિ અનુકમવમઈ વિરતી અવગુણ રમઈ મંત્ર મૂક્યા. કરણ કારણ વિના કાજ નવિ ઉપજઈ, કાજ વિણ કારણ જગે ન હેઈ, મૃત્તિકા વિણ ઘડે તંતુ વિણ જિમ પટે, જનક જનની વિના સુત ન કેઈ. બીજ કારણિ જિમ દીસઈ ભલું, અધમ કારણિ હેઈ કાજ ન ભલું, શ્યામ તંત મિલે શ્યામ જિમ ચીરહું, ઊજલઈ તંતુઈ તે ચ વિમલું. પંચ આચાર જિન ધર્મનું કારણ, કિરીઓ કરતાં જિકે પાપ જાણ પાપ જાણ આલેચતાં નિંદતાં, કુમતિ ડાયિ જાવે કવિ વખાણુઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005181
Book TitleApragat Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy