SearchBrowseAboutContactDonate
Page Preview
Page 513
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૬ ] શ્રી જૈન સજ્ઝાય સગ્રહ ભાવ સહિત તવ વદન કીધ, દેવકી રાણીઈ મેાદક દીધ; પ્યારે ચિત્ત વિત્ત પાત્ર તિને શુદ્ધ, પુન્ય જોગે મિલે કહે જિન બુધ, પ્યારે-૭ સરીખે’ રૂપ મુનિ આયે દાય,ફરી કટુ' આયે અમ ઘેર સાય;પ્યારે ભલે પધાર્યા મુનિવર આજ, દીઇ માદક માને જનમ સકાજ. જ્યારે−૮ ત્રીજો જુગલ આયા તેણી વાર, વંદન વિધીસ્યું પૂછે વિચાર;પ્યારે હમ ષટ મધવ સરીખે હેાય, જનની સુલસા નાગ ઘર સેાય. પ્યારે૦-૯ નેમ પૂછયા ભણે સયલ સરૂપ, અંગજ દેવકી તેરે અનૂપ; પ્યારે સાત બેટાકી કહીઈ માએ, પુત્ર પાલન કેવે સુખ થાય. પ્યારે૰--૧૦ સુર સાનિધથી સુખ વીસાલ, સુત હાવે નામે ગજસુકુમાલ;પ્યારે પુન્ય પસાયે વંછીત હાય, પ્રેમ મુનિ કહે પુન્ય ભલે જોય. પ્યારે--૧૧ મુનિ ધર્મદાસ વિરચિત શ્રી સાતવારની સજ્ઝાય (૩૫૬) શ્રીપ્રાંહ્મી પ્રણમું મુદ્દા, પ્રણમી ગેાયમ પાય; અરથ એ સાતે વારના, કહેશું સુખદાય.--૧ ધરમ ભલેા રે જિનવર તણેા, કીજે વારાજી વાર; કુમર લલિતાંગ તણી પરે, હાવે હિતકાર, ધરમ--૨ આદિત ઉગે લીજીયે, દેવગુરૂ યથાશતિ વલી કીજીયે, વ્રતને Jain Education International અભિધાંન; પચખાંણુ, ધરમ-૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy