SearchBrowseAboutContactDonate
Page Preview
Page 512
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધર્મ પ્રકાશની સજઝાય [૪૫૫ ક્રોધ માંન મદ પરિહરે રે, પરહરીઈ પરમાદ; પાંચે ઇંદ્રિ વશ કરે રે, જિમ ફલે જસ નાદ. સુગ–૧૦ માનવ ભવ દહીલા લહ્યો રે, નિત્ય નિત્ય કીજે ધરમ; શ્રી પૂજ્ય કેશવ ઈમ ભણે, ધરમ તણે એ મરમ. સુ-૧૧ શ્રી પ્રેમમુનિ વિરચિત. દેવકીના છ પુત્રની સજઝાય " (૩૫) શિયલ શિરોમણી નેમિ નિણંદ, આયે ભદિલપુર જિન આણંદ પ્યારે જિનજી. અમૃતવાણી દઈ ઉપદેશ, શ્રવણે સુણે સુર સાધુ નરેશ. પ્યારે૦–૧ નાગ ઘરણું જે સુલસા નારી, સુરે દીયા તસ પુત્ર અવધાર;પ્યારે અલસી ફૂલ જિમ શોભિત અંગ, બંધવ ષટ ઈમ જેડી અભંગ. પ્યારે૦–૨ અનીલકુમર શ્રી અનંતસેન અનીહતરીપૂ વલિ અજિતસેન પ્યારે, દેવસેન અરૂ શત્રુસેન એહ, ચરમશરીરી અધિક સનેહ, પ્યારેરા-૩ ભૂતલ ભેગવે ભેગા મહાભાગરૂપ જોબન ધન રાણીસું રાગ પ્યારે. જિનવાણી સુણી પામ્યા વૈરાગ, તરૂણ પણે કી વિષયને ત્યાગ. પ્યારે.--૪ બત્રીશ રમણીને બત્રીશ કેડી,સંજમ લીયે જેણે ધન છેડી પ્યારે, નયરી દ્વારિકા આયે તેમનાંથ, ષટ બંધવ મુનિવર સહુ સાથ. પ્યારે ૦-૫ દે ઉપવાસકે પારણે આહાર, વરણું કાજ ચલે અણગાર; મારે, ગુણવત આયે દેવકી ગેહ, સાંમલ વરણે સરખી દેહ, પ્યારે.-૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy