SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પૃથ્વીચંદ્ર અને ગુણસાગરની સજ્ઝાય [ ૧૩૩ ગીત વિલાપની સંમ ગણે, નાટક કાય કલેશ; મેરે આભૂષણ તનુ ભાર છે, ભાગને રાગ ગણેશ. મેરે॰ ચતુર૦-૪ હું નિજ તાતને આગ્રહે, સંકટ પડીયેા જેમ; મેરે પણ પ્રતિબધું એ પ્રિયા, માત પિતા પણ એમ. મેરૈ॰ ચતુર૦-૫ જો સિવ સયમ આદરે, તે થાયે ઉપકાર; મેરે એમ શુભધ્યાને ગુણનિલેા, પહેાંત્યો ભવન મેાઝાર. મેરે.ચતુર૦-૬ નારી આઠને ઈમ કહે, સાંભળે ગુણની ખાણ; મેરે ભાગવતાં સુખ ભોગ છે, વિપાક કડવાં જાણુ. મેરે॰ ચતુર૦-૭ કિંપાક ફળ અતિ મધુર છે, ખાધે છડે પ્રાણ; મેરે તેમ વિષય સુખ જાણજો, એહવી જિનની વાણુ. મેરે ચતુર૦-૮ અગ્નિ જો તૃપ્તિ ઇંધણે, નદીએ જલિધ પૂરાય; મેરે તા વિષયસુખ ભાગથી, જીવ એ તૃપ્તો થાય. મેરે ચતુર~~ ભવ ભવ ભમતાં જીવડે, જેહ આરેાગ્યાં ધાન; મેરે તે સવિ એકઠાં જો કરે, તેા સવિ ગિરિવર માન. મેરે ચતુર૦-૧૦ વિષયસુખ પરલેાકમેં, ભાગવીયાં ઈશુ જીવ; મેરે તે પણ તૃપ્ત જ નવિ થયા, કાળ અસંખ્ય અતીવ. મેરે ચ૦-૧૧ ચતુરાં સમજો સુંદરી, મુંઝા મત વિષયને કાજ; મેરે સસાર અટવી ઉતરી, લહિયે શિવપુર રાજ. મેરે કુમરની વાણી સાંભળી, પુત્રી ચતુર સુજાણ; લઘુકમી કહે સાહિમા, ઉપાય કહેા ગુણખાણુ. મેરે કુમર કહે સયમ ગ્રહેા, અદ્ભુત એહ ઉપાય; નારી કહે એમ વિસરજો, સ'ચમે વાર ન થાય. મેરે॰ ચતુર૦-૧૪ કુમર કહે પડખા તુમે, હમણાં નહિ ગુરૂ જોગ; સદ્ગુરૂ જોગે સાધશું, સયમ છડી ભાગ. મેરે ચતુર૦-૧૨ મેરે ચતુર−૧૩ મેરે મેરે ચતુર૦-૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy