SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન સઝાય સગ્રહ શ્રી જીવવજયજી કૃત શ્રી પૃથ્વીચંદ્ર અને ગુણસાગરનું ત્રિઢાળિય દાહા ૧૩૨ ] અંગ; શાસન નાયક સુખકરૂં, વીવીર જિષ્ણુ દુ; પૃથ્વીચંદ્ર મુનિ ગાવશું, ગુણસાગર સુખક.-૧ ઉત્તમના ગુણ ગાવતાં, ગુણ આવે નિજ વાત ઘણી વૈરાગ્યની, સાંભળજો મન ૨૫. ૨ શખ ફળાવતી ભવ થકી, ભવ એકવીશ સમંધ; ઉત્તરાત્તર સુખ ભાગવી, એકવીશમે ભવે સિદ્ધ.-૩ પણ એકવીશમા ભવ તણા, અલ્પ કહુ ં અધિકાર; સાંભળજો સનમુખ થઈ, આતમને હિતકાર.-૪ ઢાળ પહેલી (૧૧૦) કહત તમાકુ પરિહરા.—એ રાગ. નગરી અચેાધ્યા અતિ ભલી, રાજ્ય કરે હરિસિંહ; મેરે લાલ પ્રિયા પદ્માવતી તેહને, સુખવિલસે ગુણ ગેહ, મેરે લાલ. ચતુર સનેહી સાંભળેા. એ રાગ.-૧ સર્વારથથી સુર ચવી, તસ કુખે અવતાર; મેરે લાલ. રૂપકળા ગુણ આગળા, પૃથ્વીચંદ્ર કુમાર, મેરે લાલ. ચતુર૰-૨ સમ પરિણામી મુનિ સમા, નિરાગી નિરધાર; મેરે પિતા પરણાવે આગ્રહે, કન્યા આઠ ઉદાર. મેરે ચતુર-૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy