SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ શ્રી જૈન નિત્યશ્રી મંગળદી છે દવે રે દી મંગળીક દીવ, ભુવન પ્રકાશક જિન ચિરંજીવે છે દીવ છે 1 છે ચંદ્ર સૂરજ પ્રભુ તુજ મુખ કેરાં, હું છણ કરતા દે નિત્ય ફેરા છે દીવ છે ૨ | જિન તુજ આગળ સુરની અમરી, મંગલદીપ કરી દીયે ભમરી છે દી૩ મે જિમ જિમ ધૂપઘટી પ્રગટાવે, તિમ તિમ ભવનાં દુરિત દઝાવે છે દી. | ૪ | નીર અક્ષત કુસુમાંજલિ ચંદન, ધૂપદીપ ફલ નૈવેદ વંદન છે દીવ મા ૫ એણી પેરે અષ્ટ પ્રકારી કીજે, પૂજાસ્નાત્ર મહોત્સવ ભણીજે છે દી૬ | ઇતિ પંડિત શ્રી વીરવિજયજી છે કૃત સ્નાત્ર પૂજા સમાપ્ત. Jain Education Internationativate & Personal Use wualy.jainelibrary.org
SR No.005173
Book TitleJain Nityapath Sangraha ane Jina Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1941
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy