SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ પાઠ સંગ્રહ ત્રણ પ્રદક્ષિણા દેઈ જલધારા, જલણ ખેપવીયે લુણ ઉદારા લૂણ છે ૫ છે જે જિન ઉપર દમણે પ્રાણી, તે એમ થાજે લૂણ ક્યું પાણી લૂણું૦ | ૬ | અગર કૃષ્ણાગરૂ કુંદર સુગધે, ધુપ કરીને વિવિધ પ્રબંધે છે લૂણ ૭ છે અથ આરતી | વિવિધ રત્નમણિ જડિત રચા, થાળ વિશાળ અને પમ લાવે છે આરતી ઉતારે પ્રભુજીની આગે, ભાવના ભાવી શીવ સુખ માગે છે આ છે ૧સાત ચૌદને એકવીશ ભૈયા, ત્રણ ત્રણ વાર પ્રદક્ષિણા દેવા છે આ૦ ૨ | જિમ જિમ જલધારા દેઈ જંપે, તિમ તિમ દેહગ થરહર કંપે છે આ૦ ૧ ૩ મે બહુ ભવસંચિત, પાપ પણ, દ્રવ્ય પૂજાથી ભાવ ઉલાસે છે આ૦ | ૪ | ચૌદ ભુવનમાં જિનજીને તલે; કોઈ નહી આરતી એમ બોલે આ૦ | ૫ | ઈતિ | Jain Education Internaturalivate & Personal Use Dialy.jainelibrary.org
SR No.005173
Book TitleJain Nityapath Sangraha ane Jina Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1941
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy