SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ પાઠ સહ ૩૩૧ નમું છે કે ત્રણ કલ્યાણક તિહાં થયાં, મુગતે ગયા રે છે ને મીશ્વર ગિરનાર ! તીરથ૦ ૧ાા અષ્ટાપદ એક દેહરો, ગિરિ સેહરો રે ભરતે ભરાવ્યાં બિંબ છે તીરથ | આબુ ચૌમુખ અતિ ભલે, ત્રિભુવન તિલે રે ! વિમલવસહિ વસ્તુપાલ તીરથ૦ મે ૨ સમેતશિખર સોહામણે, રળિયામણ રે સિદ્ધા તીર્થકર વિશ તીરથ૦ છે નયરી ચંપા નિરખીએ, હૈયે હરખીએ રે સિદ્ધા શ્રી વાસુપૂજ્ય છે તીરથ૦ ૩ પૂરવ દિશે પાવાપુરી, આદધે ભરી રે મુક્તિ ગયા મહાવીર તીરથ૦ ૫ ૪ બિકાનેર જ વંદિએ, ચિર નંદીએ રે અરિહંત દેરાં આઠ | તીરથ૦ સેરિસરો સંખે રે, પંચાસરે રે છે ફલેધી થંભણ પાસ છે તીરથ૦ ૫૫ અંતરીક્ષ અજાહરે અમીઝરે રે જીરાવલે જગનાથ છે તીરથ મે લેયદીપક Jain Education Internatwnativate & Personal Use Dialy.jainelibrary.org
SR No.005173
Book TitleJain Nityapath Sangraha ane Jina Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1941
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy